શોધખોળ કરો

હિમેશ રેશમિયાની ફિલ્મ Happy Hardy And Heerનું ટ્રેલર રિલીઝ

ફેન્સ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા, કારણ કે આ ફિલ્મના ગીતમાં ઈન્ટરનેટ પર પોતાના અવાજથી રાતો રાત સ્ટાર બનનારી રાનુ મંડલે અવાજ આપ્યો છે.

હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લાંબા સમય બાદ હિમેશ ફરી એકવાર એક્ટર તરીકે દર્શકોને મનોરંજન કરતો જોવા મળશે. ફિલ્મના ટ્રેલર રાનુ મંડલના સોન્ગથી શરૂ થાય છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ડબલ રોલમાં હિમેશ રેશમિયા એક જ યુવતી સોનિયા માનના પ્રેમમાં પાગલ નજર આવી રહ્યો છે. આ ફિલ્મને એચઆર મ્યૂઝિક લિમિટેડ અને ઈવાઈકેએ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કર્યું છે.
View this post on Instagram

In the era of friendzone, will love win? We bring to you the most relatable love story of 2020. Check out the full official trailer link in my Bio http://bit.ly/HappyHardyAndHeerTrailer #HimeshReshammiya @soniamaan01 #Raka @honeybhagnani #SabitaManakchand @kumartaurani @tipsofficial @poojafilms @PYXFilms

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

ફેન્સ ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા, કારણ કે આ ફિલ્મના ગીતમાં ઈન્ટરનેટ પર પોતાના અવાજથી રાતો રાત સ્ટાર બનનારી રાનુ મંડલે અવાજ આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget