શોધખોળ કરો
Cannes 2019: હિના ખાનનું શાનદાર ડેબ્યૂ, ટ્રાન્સપેરન્ટ ગાઉનમાં બતાવ્યો જલવો, જુઓ તસવીરો
1/5

હિનાએ કેમેરા સામે અનેક સ્ટનિંગ પોઝ આપ્યા હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવમાં હિના તેની શોર્ટ ફિલ્મ લાઇન્સના સ્ક્રીનિંગ માટે પહોંચી છે. આ ફિલ્મમાં તે એક જવાબદાર અને આત્મનિર્ભર છોકરીનો રોલ કરે છે. ફિલ્મને હુસૈન ખાને ડાયરેક્ટ કરી છે.
2/5

રેડ કાર્પેટ પર હિના શિમરી ગાઉનમાં ખૂબ સુંદર લાગતી હતી.
Published at : 16 May 2019 11:06 AM (IST)
View More




















