શોધખોળ કરો

આ એક્ટરે ચોથી પત્નીને પણ આપ્યા છૂટાછેડા, કહ્યું- ‘લગ્ન સમયે નશામાં હતો’

કોર્ટ રેકોર્ડ પ્રમાણે નેવાડાના ક્લાર્ક કાઉન્ટીના જજે 31મેના રોજ બંનેના છુટાછેડાને મંજૂરી આપી દીધી હતી.

નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટર નિકોલસ કેજ અને તેની ચોથી પત્ની એરિકા કોઈકે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. વેબસાઈટ ડેલીમેલ ડોટ કોમ યૂકે અનુસાર ત્રણ મહિનાના લગ્ન બાદ જ બન્ને છૂટા પડી ગયા છે. નિકોલસ કેજે દાવો કર્યો હતો કે તે લગ્ન સમયે દારૂના નશામાં હતો અને બન્ને લગ્નના ચાર દિવસ બાદ જ છૂટાછેડા માટે અરજી કરી હતી. આ એક્ટરે ચોથી પત્નીને પણ આપ્યા છૂટાછેડા, કહ્યું- ‘લગ્ન સમયે નશામાં હતો’ કોર્ટ રેકોર્ડ પ્રમાણે નેવાડાના ક્લાર્ક કાઉન્ટીના જજે 31મેના રોજ બંનેના છુટાછેડાને મંજૂરી આપી દીધી હતી. આટલી જલ્દીમાં છુટાછેડા લેવાના સવાલ પર કેજે કહ્યું કહ્યું કે આ લગ્ન એક પ્રકારની છેતરપિંડી હતી કારણ કે કોઈકે તેને પોતાના ગુનાહિત ઈતિહાસ અને તેને કોઈ સાથે રિલેશનશિપ હતા તે વિશે મને જણાવ્યું નહોતું. આ એક્ટરે ચોથી પત્નીને પણ આપ્યા છૂટાછેડા, કહ્યું- ‘લગ્ન સમયે નશામાં હતો’ બંનેએ 23 માર્ચે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી અને બંનેને લગ્નનું સર્ટિફિકેટ પણ મળી ગયું હતું. જો કે લગ્નના કેટલાક કલાકો બાદ બંને બેલાઝિયો હોટલની બહાર ઝઘડતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget