શોધખોળ કરો

શું હોલિવૂડનો આ સુપરસ્ટાર સલમાન ખાનને નથી ઓળખતો? જાણો કેમ

1/6
એક યૂઝર્સે લખ્યું કે, એનો મતલબ કે સ્ટેલોન સલમાનના મુકાબલે બોબીને વધુ પસંદ કરે છે, જ્યારે બીજાએ લખ્યું પોસ્ટરમાં જે વ્યક્તિની તસ્વીર છે તે બોબી દેઓલની છે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, દેશ બાદમાં સુરક્ષિત થશે પહેલા સલમાનનું પોસ્ટર સુરક્ષિત કરો, આ સલમાન ખાન નથી બોબી દેઓલ છે, ભાઈ આ સલમાન નથી જેવી કોમેન્ટો કરી ટ્રોલ કરી રહ્યાં છે.

2/6
 મુંબઈ: બોલીવૂડના દબંગ સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ રેસ-3ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન સિવાય જેકલીન, ડેઈઝી શાહ સાથે લાંબા સમય બાદ ફિલ્મી દુનિયામાં વાપસી કરનાર બૉબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હશે, ફિલ્મને લઈને મુખ્ય એક્ટરોના ફર્સ્ટ લૂક જારી કરી દેવામાં આવ્યા છે. સલમાન ખાને પોતે ત્રણ મુખ્ય કલાકારોના ફર્સ્ટ લૂક પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. ત્યારે હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને પણ પોતાના વોલ પર પોસ્ટર પોસ્ટ કર્યું હતું. પણ શું તે સલમાન અને બોબી દેઓલના પોસ્ટરને લઈને કન્ફ્યૂઝ છે?

3/6
4/6
 સ્ટેલોને સલમાનની જગ્યાએ બોબી દેઓલનો ફોટો શેર કરી દીધો અને સલમાનને શુભેચ્છા પાઠવી. હોલીવૂડ એક્ટરના આ ભૂલ પર સોશલ મીડિયા યૂઝર્સ તેની ખૂબ મજા લઈ રહ્યાં છે.

5/6
 હોલીવુડના સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને ફિલ્મનું પોસ્ટર પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી સલમાન ખાનને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, ‘રેસ-3 માટે સૌથી બેસ્ટ ફિલ્મ એક્ટર સલમાન ખાનને મારી શુભકામના’જો કે તેમણે તે દરમિયાન એક ભૂલ કરી દીધી.

6/6
ડેઈઝી શાહ
ડેઈઝી શાહ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Embed widget