શોધખોળ કરો

બોલિવૂડમાં કામ કરવા માગે છે આ હોલિવૂડ સ્ટાર, વરૂણ ધવન વિશે કહી આ વાત

ડ્વેન જ્હોનસન ધ રોકના નામથી પણ જાણીતા છે. તેમનું માનવું છે કે બોલિવૂડની એક્શન ફિલ્મમાં કામ કરવામાં મજા આવશે.

નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટર અને પૂર્વ રેસલર ડ્વેન જ્હોનસન ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. ભારતમાં તેના ફેન ફોલોઈંગની સંખ્યા ઘણી છે. બીજી બાજુ ડ્વેન જ્હોનસન પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ પસંદ કરે છે. આ વાત તેણે ખુદ સ્વીકારી છે. ઉપરાંત ડ્વેને જણાવ્યું કે, તે બોલિવૂડની ફિલ્મ પણ કરી શકે છે. ડ્વેન જ્હોનસન ધ રોકના નામથી પણ જાણીતા છે. તેમનું માનવું છે કે બોલિવૂડની એક્શન ફિલ્મમાં કામ કરવામાં મજા આવશે. તેમની આગામી ફિલ્મ ‘જુમાનજી: ધ નેક્સ્ટ લેવલ’ નાં પ્રમોશન દરમિયાન જ્યારે અભિનેતાને બોલિવૂડની ફિલ્મોમાં તેમના કામ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું ત્યાં શાસન કરવા માંગતો નથી. હું બોલિવૂડ અને તેના ઇતિહાસનું બહુજ સન્માન કરૂ છું.” હોલીવુડના સૌથી મોટા એક્શન સ્ટાર બોલિવૂડ એક્ટર વરૂણ ધવન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “તેઓ ખરેખર એક મોટા ચાહક છે. મેં તેમની સાથે સૌ પ્રથમ સોશિયલ મીડિયા પર વાત કરી હતી અને મને એ પણ ખબર છે કે તેઓ ભારતમાં ખૂબ જ મોટા સ્ટાર છે. ત્યારે એક દિવસ તમે મને બોલીવુડની કોઈપણ એક્શન ફિલ્મમાં જોઈ શકશો. તે ખૂબ જ મનોરંજક હશે, કારણ કે હું જાણું છું કે ભારતમાં અમારા ઘણા ચાહકો છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન

Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર,  હસમુખ પટેલે આપી જાણકારીAmreli: Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકારAhmedabad: AMTSનો વધુ એક અકસ્માત, હાટકેશ્વર થી ઘૂમાંની બસ 151 ના અકસ્માતમાં પાંચથી વધુ ગાડીઓ અને રીક્ષાઓને નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Job Offer Scam: પાર્ટ ટાઈમ જોબ શોધવી મહિલાને ભારે પડી, ટાસ્ક ફ્રોડમાં 54 લાખ રૂપિયા ગુમાવ્યા

બોડી બનાવવા માટે પ્રોટીન પાવડર ખાતા પહેલા જાણો આ નુકસાન વિશે, ICMRએ શા માટે આપી ચેતવણી?

મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ

Smoking: શું તમે પણ ચા અને સિગારેટ એકસાથે પી રહ્યા છો? આ કેન્સરનો વધી જાય છે ખતરો

Embed widget