શોધખોળ કરો

હૉલીવુડ એક્ટ્રેસ રંગાઈ ભારતીય સંસ્કૃતિમાં, યૂપીની શાળામાંથી દતક લીધુ બાળક, જુઓ તસવીરો

1/7
નવી દિલ્લી: દર વર્ષે ભારતમાં ફરવા માટે ઘણા બઘા સહેલાણીઓ આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો હોય છે. હાલની વાત કરવામાં આવે તો યૂપીના વ્રજ વિસ્તાર હૉલીવુડની ફેમસ એક્ટ્રેસ મૈરી એગરોપોલોઝ પહોંચી ગઈ છે.

2/7
હૉલીવુડ અભિનેત્રીનો મુખ્ય ઉદ્દેશ ભગવાન કૃષ્ણને નજીકથી જાણવા અને આ સાથે જ સોશ્યલ વર્કના માધ્યમથી લોકોની મદદ કરવનો છે.

3/7
ઉલ્લેખનીય છે કે મૈરી એગરોપોલોઝ કેનેડાની મશહૂર અભિનેત્રીમાંની એક છે, જે હૉલીવુડ ફિલ્મ sci-fi સીરીઝ માટે જાણીતી છે. પોતાની ભારત યાત્રા દરમિયાન મૈરી મથુરાના સંદીપન મનુ સ્કૂલ પહોંચી હતી. જ્યાં તેણે બાળકો સાથે સમય પસાર કર્યો હતો.

4/7
5/7
6/7
ફૂડ ફોર લાઈફ સંસ્થા દ્વારા ગરીબ બાળકો માટે ચલાવવામાં આવતી આ સ્કૂલમાં પહોંચ્યા બાદ હૉલીવુડ અભિનેત્રીએ સ્કૂલના એક બાળકને દતક પણ લીધુ હતું. મૈરી દતક લીધેલા બાળકને ભણાવવા માટેનો તમામ ખર્ચ ઉઠાવશે.

7/7
તેણે કહ્યું તે નાની હતી ત્યારથી ઈચ્છતી હતી કે તે ભગવાન કૃષ્ણ અને ભારત વિશે જાણું મારૂ આ સપનુ ફૂડ ફોર લાઈફ સંસ્થા દ્વારા પૂર્ણ થયું. આ દરમિયાન મૈરીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર શાળાના બાળકો સાથેની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget