શોધખોળ કરો

હોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગની દીકરી બની પોર્ન સ્ટાર, કહી આ વાત....

મિકેલાને સ્ટીવન સ્પીલબર્ગ અને તેમની પત્ની અને એક્ટ્રેસ કેટ કૈપશોએ દત્તક લીધી હતી.

નવી દિલ્હીઃ હોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગની 23 વર્ષીય પુત્રી મિકેલા હાલમાં પોર્ન સ્ટાર બનવાનું નક્કી કર્યું છે. અને તેનો આ નિર્ણય ખરેખરમાં ચોંકાવનારો છે. હાલ તેમની પુત્રી પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકી ચૂકી છે. મિકેલા આ મામલે તેના માતા પિતાને પણ જણાવ્યું છે. ધ સનની એક રિપોર્ટ અનુસાર, મિકેલાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ પોતાની સોલો પોર્ન વીડિયો બનાવાનું શરૂ કરી દીધું હતું. મિકેલાએ જ્યારે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાની વાત કરી તો તેને માતા પિતાએ તેના આ નિર્ણયનું સમર્થન કર્યું. આ સિવાય તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ પોતાના ફોલોવર્સને આ નિર્ણય વિષે જણાવ્યું છે. તેમનું કહેવું હતું કે તે આર્થિક રીતે સ્વતંત્ર થવા માટે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માંગે છે. મિકેલાને સ્ટીવન સ્પીલબર્ગ અને તેમની પત્ની અને એક્ટ્રેસ કેટ કૈપશોએ દત્તક લીધી હતી. મિકેલા અમેરિકાના ટેનેસીમાં નૈશવિલમાં રહે છે. મિકેલાએ કહ્યું કે ફેસટાઇમ દ્વારા તેણે પોતાના માતા-પિતાને આ અંગે જાણકારી આપી હતી. મિકેલા કહ્યું કે, મારા માતા પિતાને મારી સેફ્ટીની ચિંતા થઇ રહી હતી. તેમને ચોક્કસથી થોડી નવાઇ લાગી. પણ તે મારા કેરિયર ચોઇસ મામલે નારાજ નથી. જણાવીએ કે, મિકેલાના પિતા સ્ટીવન સ્પિલબર્ગ એક અમેરિકન ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર પણ છે. પોર્બ્સ પત્રિકા અનુસાર, સ્પિલબર્ગની કુલ કમામી 3.1 બિલિયન ડોલર છે. વર્ષ 2006માં પ્રીમિયર સામયિકમાં તેમણે ફિલ્મ જગતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ગણવામાં આવ્યા હતા. ટાઇમ મેગેઝીને તેમને સદીના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા હતા. સ્ટીવ સ્પીલબર્ગ ‘જુરાસિક પાર્ક’, ‘શો’, ‘શિંડલર્સ લિસ્ટ’, ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ઇન્ડિયાના જોન્સ’ અને ‘લિંકન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Embed widget