શોધખોળ કરો

Britney Spearsએ બાથરૂમમાં શાવર લેતો વીડિયો કર્યો શેર, પતિએ કહ્યું- હું કોણ છું તેને રોકવાવાળો

બ્રિટની સ્પીયર્સે 5 કલાકની અંદર 5 પોસ્ટ્સ પોસ્ટ કરી. જેમાંથી ચારમાં તે બાથરૂમની અંદર જોવા મળે છે. બ્રિટ્ટનીએ જણાવ્યું કે તે 2 કલાક સુધી શાવરની નીચે રહી.

Britney Spears: હોલિવૂડ પોપ સ્ટાર સિંગર બ્રિટની સ્પીયર્સ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બ્રિટની સ્પીયર્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર ખૂબ હંગામો કરતી જોવા મળે છે અને તે તેના કારણે ઘણી ચર્ચામાં પણ રહે છે. હાલમાં જ બ્રિટનીએ સફેદ નાઈટ ગાઉનમાં તેની તસવીર શેર કરી અને જણાવ્યું કે તેણે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. તેના ચાહકો આ પોસ્ટ પર નારાજ થયા અને ચિંતા વ્યક્ત કરી કે તે ઠીક છે! જો કે આ પછી પણ બ્રિટનીએ કેટલાક એવા વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે, જે ચિંતાજનક લાગી રહી છે.

વીડિયોમાં તે શાવર લેતી જોવા મળી રહી છે

બ્રિટની સ્પીયર્સે 5 કલાકમાં 5 વીડિયો પોસ્ટ કર્યા. તેમાંથી એકમાં તેણે નાઈટ્સ ઓફ મેક્સિકો નામનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બ્રિટની રાતના અંધારામાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. બ્રિટનીએ લખ્યું કે તે તેના જન્મદિવસ પર મેક્સિકોની એક રેસ્ટોરન્ટમાં ડાન્સ કરી રહી હતી. આ સિવાય બ્રિટનીએ તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.  જે સ્નાન દરમિયાન અને તેના થોડા સમય પહેલાના છે.

View this post on Instagram
 
A post shared by Channel 8 (@britneyspears)

બ્રિટનીએ કહ્યું- મે 2 કલાક શાવર લીધો

બ્રિટનીએ એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે હું તેને મેક્સિકો એમએક્સથી શેર કરી રહી છું. તેણે લખ્યું, 'સાચું કહું તો મને કોઈ આઇડિયા નથી પરંતુ હું હવે વધુ સારી રીતે જોઈ શકું છું. હું 2 કલાક શાવર હેઠળ રહી પાણી સાથે શૂટિંગને લઈને કૈંક તો વાત જોડાયેલી છે. હું મારી આંખોને જોવા માંગતી હતી

View this post on Instagram
 
A post shared by Channel 8 (@britneyspears)

હું શાવરમાં ગઈ તે પહેલાંની તસવીર

બ્રિટનીએ તેની આંખોના અભિવ્યક્તિ આપતા ઘણા વધુ વીડિયો અને તસવીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે મારા શાવર પર જતા પહેલાની આ તસવીર છે. બ્રિટનીએ તેની પોસ્ટનું કોમેન્ટ બોક્સ બંધ કરી દીધું છે. આ ઝલકમાં બ્રિટની જે પણ લુક આપી રહી છે તે ચિંતાજનક છે.

View this post on Instagram
 
A post shared by Channel 8 (@britneyspears)

View this post on Instagram
 
A post shared by Channel 8 (@britneyspears)

સોશિયલ મીડિયા પર બ્રિટનીના ટોપલેસ ફોટા પતિને પસંદ નથી

તમને જણાવી દઈએ કે આ વર્ષે 9 જૂને બ્રિટનીએ 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સેમ અસગરી સાથે લગ્ન કર્યા હતા. સેમે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર બ્રિટની જે પ્રકારના ટોપલેસ અને અર્ધ-નગ્ન ફોટા પોસ્ટ કરે છે તેના વિશે તેને કેવું લાગે છે. અમેરિકન એન્ટરટેઈનમેન્ટ મીડિયા હાઉસ સાથે વાત કરતા સેમે કહ્યું, 'વ્યક્તિગત રીતે હું ઈચ્છું છું કે તેણે આવી કોઈ તસવીર પોસ્ટ ન કરવી જોઈએ. પરંતુ હું કોણ છું જે કોઈ એવી વ્યક્તિને રોકે જે માઈક્રોસ્કોપ હેઠળ હોય અને તેના જીવનનો મોટા બહગનો સમય તે કંટ્રોલમાં રહી છે.' અગાઉ બ્રિટનીના પહેલા પતિ કેવિને પણ કહ્યું હતું કે તેના પુત્રો પણ તેને મળવાનું ટાળે છે અને બાળકોએ નક્કી કર્યું છે કે તેઓ હવે તેને નહીં મળે.

ટોપ સ્ટોરી

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Embed widget