શોધખોળ કરો
આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફેન્સને આપ્યો હૉટનેસનો વધુ એક ડૉઝ, શેર કરી આવી બૉલ્ડ તસવીરો

1/6

2/6

3/6

વાત કરીએ ફિલ્મોની તો ઇશા અજય દેવગનની ફિલ્મ ‘બાદશાહો’માં જોવા મળી હતી. ત્યારબાદ તેને ‘કમાન્ડો 2’માં પણ કામ કર્યુ, આ ફિલ્મો બાદ હવે ઇશા ‘હેરા ફેરી 3’ અને ‘આંખે 2’માં જોવા મળશે.
4/6

છેલ્લે જ્યારે ઇશાએ પોતાની ટૉપલેસ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી તો તેને ઇન્ટરનેટ પર ખરાબ રીતે ટ્રૉલ થવાનો વારો આવ્યો હતો. જોકે, જવાબમાં ઇશાએ તેનાથી પણ બૉલ્ડ ફોટોઝ મુક્યા હતા.
5/6

ઇશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હૉટ ફોટોઝ પૉસ્ટ કરીને લખ્યું, “પોતાના મન્ડે બ્લૂઝને દુર કરો” ઉલ્લેખનીય છે કે, પૉપ્યૂલર સેલિબ્રિટી ફોટોગ્રાફર રાહુલ ઝાંગિયાનીએ ઇશાનું આ ફોટોશૂટ કર્યું છે. રાહુલે બૉલીવુડમાં કેટલાય સેલેબ્સનું હૉટ અને સેક્સી ફોટશૂટ કર્યું છે.
6/6

મુંબઇઃ આજકાલ ઇન્ટરનેટ પર બૉલીવુડ એક્ટ્રેસ અને મૉડલ પોતાની હૉટ તસવીરો શેર કરીને ફેન્સ માટે અવનવી ગિફ્ટ આપતી હોય છે. હવે આ કડીમાં ફેન્સને હૉટનેસનો વધુ એક ડૉઝ મળ્યો છે. બૉલીવુડ સ્ટાર ઇશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટા પેજ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેમાં બૉલ્ડનેસની બધી હદો વટાવી દીધી છે. ફેન્સ પણ ફોટોઝ જોઇને ચોંકી ગયા છે.
Published at : 03 Jun 2018 12:08 PM (IST)
Tags :
Esha Guptaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
