શોધખોળ કરો
આ એક્ટ્રેસે પોતાના કૉરિયોગ્રાફર સાથે કર્યો હૉટ ડાન્સ, બતાવ્યા આવા ગજબના મૂવ્ઝ, જુઓ તસવીરો

1/8

2/8

3/8

ઇશાના પિતા એરફોર્સમાં હતાં. હાલ મૉડલ અને એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખ ઉભી કરનારી ઇશા બેસ્ટ ડાન્સર પણ છે. તેને અનેક ફિલ્મોમાં પોતાનો ડાન્સનો જલવો બતાવ્યો છે.
4/8

ઇશા છેલ્લે વર્ષ 2016 માં 'રુસ્તમ' અને વર્ષ 2017માં ફિલ્મ 'બાદશાહો'માં જોવા મળી હતી.
5/8

ઇશાનાની કેરિયરની વાત કરીએ તો 2007 માં તેને મિસ ઇન્ડિયાનો તાજ મેળવ્યા બાદ વર્ષ 2012માં 'જન્નત 2' માં ઇનરાન હાશમી સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું.
6/8

અભિનેત્રી હંમેશા તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ વીડિયોમાં તેને બૉલ્ડનેસી બધી હદો પારી દીધી છે.
7/8

વાયરલ થયેલા વીડિયોમાં ઇશા કૉરિયગ્રાફર મેલવિન લુઇસની સાથે બિન્દાસ ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ વીડિયોને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. પૉસ્ટ કરતાની સાથે જે તેને લાખો લોકોએ લાઇક અને કૉમેન્ટ કરી દીધી હતી.
8/8

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા હંમેશા પોતાના બૉલ્ડ અને હૉટ ફોટોઝને લઇને લાઇમલાઇટમાં રહે છે, પણ હવે આ વખતે એક ડાન્સ વીડિયોને લઇને સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવી છે. વીડિયોમાં તેને એકદમ હૉટ ડાન્સ કર્યો છે જેની કેટલીક તસવીરો અહીં બતાવવામા આવી છે.
Published at : 03 Jun 2018 11:31 AM (IST)
Tags :
Esha Guptaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
