શોધખોળ કરો
Advertisement
એરપોર્ટ પર બ્લેક ગોગલ્સમાં મલાઈકા અરોરા કયા અભિનેતા સાથે જોવા મળી? જુઓ આ રહી તસવીરો
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બન્ને પોતાના હોલિડેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બન્નેની સાથે જ તસવીરો સામે આવી હતી.
મુંબઈ: છેલ્લા કેટલાંય સમયથી પોતાના અફેરને કારણે ચર્ચામાં રહેલા બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તાજેતરમાં વેકેશન માણવા અમેરિકા ગયા હતાં. હવે આ કપલ વેકેશનની મજાઓ માણીને પરત ફર્યું છે.
મુંબઈ: છેલ્લા કેટલાંય સમયથી પોતાના અફેરને કારણે ચર્ચામાં રહેલા બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તાજેતરમાં વેકેશન માણવા અમેરિકા ગયા હતાં. હવે આ કપલ વેકેશનની મજાઓ માણીને પરત ફર્યું છે.
પોતાના સંબંધો પર લાંબા સમય સુધી મૌન રહ્યાં બાદ અર્જુન અને મલાઈકા હવે ખૂબ જ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ડિનર પાર્ટીથી લઈને કોઈપણ ફિલ્મના સ્ક્રિનિંગ સુધી બન્ને સાથે જ જોવા મળી રહ્યાં છે.
થોડા દિવસ પહેલાં જ બન્ને એક-બીજાની તસવીરો પર કોમેન્ટ કરતાં જોવા મળ્યાં હતાં. ન્યૂ યોર્કમાંથી પોસ્ટ કરાયેલી અર્જુન કપૂરની તસવીર પર મલાઈકાએ કમેન્ટ કરી હતી કે, મારા કારણે જ તું સારો લાગે છે.
એરપોર્ટ પર મલાઈકાએ સફેદ લોંગ શર્ટ, બ્લેક લેગિંગ્સ સાથે બ્લેક બૂટ્સ પહેરીને જોવા મળ્યાં હતાં. આ સાથે જ તેણે બ્લેક ગોગલ્સ પણ લગાવ્યા હતાં.
આ લુકમાં મલાઈકા ખૂબ જ કોન્ફિડન્ટ અને સ્ટાઈલિશ લાગતી હતી. જ્યારે અર્જુન કપૂર એરપોર્ટ પર બ્લેક ટીશર્ટ, બ્લૂ ડેનિમમાં કુલ લાગી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement