શોધખોળ કરો

ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રી વચ્ચે કેવી રીતે શૂટ થાય છે ઈન્ટિમેટ સીન? Kiss કરવા માટે અપનાવવામાં આવે છે આ ટ્રિક

Intimate Scenes: બોલીવુડ ફિલ્મોમાં આજના સમયમાં ઈન્ટિમેટ સીન્સ હોય જ છે. જે મેકર્સ ફિલ્મને હિટ કરાવવા માટે ઘણી વાર ઉમેરે છે. આ ઈન્ટિમેટ સીન્સને કેવી રીતે શૂટ કરવામાં આવે છે તે અમે તમને જણાવીએ છીએ.

Intimate Scenes: બોલીવુડ ફિલ્મોમાં પહેલા એટલા ઈન્ટિમેટ સીન્સ નહોતા થતા જેટલા આજના સમયમાં થવા લાગ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવતા કન્ટેન્ટમાં તો તેમની ભરમાર જોવા મળે છે. આજના સમયમાં એવી ખૂબ જ ઓછી ફિલ્મો કે વેબ સિરીઝ બની રહી હશે જેમાં ઈન્ટિમેટ સીન્સ જોવા નહીં મળે. દરેકમાં એક બે સીન્સ તો એવા જોવા મળી જ જાય છે. જ્યારે તમે આ સીન્સ જુઓ છો ત્યારે વિચારો છો કે અભિનેત્રીઓ આવા સીન્સ કરવા માટે કેવી રીતે સંમત થઈ હશે.

ઈન્ટિમેટ સીન્સ જોયા પછી મનમાં હંમેશા એવો સવાલ થાય જ છે કે આ સીન્સ કેવી રીતે શૂટ થયા હશે. એટલા બધા લોકોની સામે શૂટ કરવું અભિનેત્રીઓ માટે કેવું રહ્યું હશે તો આજે અમે તમને જણાવીએ છીએ કે ઈન્ટિમેટ સીન્સ શૂટ કરતી વખતે દિગ્દર્શકો પાસે હંમેશા એક બીજો પ્લાન હોય છે જેનાથી અભિનેત્રીઓને પણ સમસ્યા ન થાય અને ફિલ્મમાં તે એકદમ રિયલ લાગે.

આવી રીતે શૂટ થાય છે કિસિંગ સીન

ઈન્ટિમેટ સીન્સ કરતા પહેલા મેકર્સે અભિનેતા અને અભિનેત્રી બંનેની મંજૂરી લેવી જરૂરી હોય છે. જ્યારે તેઓ આવા સીન્સ શૂટ કરવામાં આરામદાયક નથી હોતા ત્યારે તેના માટે બંને સ્ટાર્સ વચ્ચે એક કાચ લગાવી દેવામાં આવે છે. બંને જ સ્ટાર કાચ પર ચુંબન કરે છે. જેનાથી તે ફિલ્મમાં એકદમ વાસ્તવિક લાગે છે.

આવી રીતે શૂટ થાય છે ઈન્ટિમેટ સીન

ઈન્ટિમેટ સીન્સને શૂટ કરવામાં ઘણી વાર એર બેગનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ જો કોઈ ટોપલેસ સીન હોય તો તેમાં અભિનેત્રી માટે પુશઅપ પેડ્સ હોય છે. ટોપલેસ સીન્સમાં અભિનેત્રી સિલિકોન પેડનો પણ ઉપયોગ કરે છે.

ક્રોમા શોટ્સનો ઉપયોગ કરે છે

ઘણી વાર મેકર્સ ઈન્ટિમેટ સીન્સ માટે ક્રોમા શોટ્સનો ઉપયોગ કરે છે. આમાં વાદળી અથવા લીલા રંગના કવર સાથે સીનને શૂટ કરવામાં આવે છે. પછી એડિટિંગના સમયે આને દૂર કરી દેવામાં આવે છે. જેના પછી આ સીન એકદમ વાસ્તવિક લાગે છે. કોઈ આને જોઈને કહી નથી શકતું કે આને ક્રોમા સાથે શૂટ કરવામાં આવ્યું છે કે વાસ્તવમાં.

આ પણ વાંચોઃ

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભરપૂર પ્રશંસા કરી, જાણો શું કહ્યું

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
Embed widget