શોધખોળ કરો
'ધડક' ફિલ્મમાં વિલન આશુતોષને મળી સૌથી વધારે ફી, જ્હાનવી-ઈશાનને કેટલી મળી ફી, જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24094549/11.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઘડક ફિલ્મને ડાયરેક્ટ કરનારા શશાંક ખેતાનને આશરે 4 કરોડ રૂપિયા ફિ મળી છે. ધડક શશાંક ખેતાનની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ હમ્પટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કરી દુલ્હનિયા બનાવી ચૂક્યા છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24094240/14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘડક ફિલ્મને ડાયરેક્ટ કરનારા શશાંક ખેતાનને આશરે 4 કરોડ રૂપિયા ફિ મળી છે. ધડક શશાંક ખેતાનની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ હમ્પટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કરી દુલ્હનિયા બનાવી ચૂક્યા છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે.
2/4
![જ્યારે ઘડક ફિલ્મના વિલન આશુતોષ રાણાને લીડ એક્સર્સ કરતા પણ વધારે ફિ ચૂકવવામાં આવી છે. આશુતોષ રાણાને 80 લાખ ફિ ચૂકવવામાં આવી છે. મ્યૂઝિક ડાયરેક્ટર અજય-અતુલને 1.5 કરોડ ફિ મળી છે. ધડક ફિલ્મનું સંગીત લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24094235/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે ઘડક ફિલ્મના વિલન આશુતોષ રાણાને લીડ એક્સર્સ કરતા પણ વધારે ફિ ચૂકવવામાં આવી છે. આશુતોષ રાણાને 80 લાખ ફિ ચૂકવવામાં આવી છે. મ્યૂઝિક ડાયરેક્ટર અજય-અતુલને 1.5 કરોડ ફિ મળી છે. ધડક ફિલ્મનું સંગીત લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
3/4
![મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડેબ્યૂ ફિલ્મ માટે જ્હાનવી કપૂરને 50-60 લાખ રૂપિયાની ફિ ચૂકવવામાં આવી છે. જ્યારે ઈશાનને પણ 50-60 લાખ રૂપિયા જેટલી જ રકમ ચૂકવવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24094231/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડેબ્યૂ ફિલ્મ માટે જ્હાનવી કપૂરને 50-60 લાખ રૂપિયાની ફિ ચૂકવવામાં આવી છે. જ્યારે ઈશાનને પણ 50-60 લાખ રૂપિયા જેટલી જ રકમ ચૂકવવામાં આવી છે.
4/4
![મુંબઈ: શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ઓપનિંગ વિકએન્ડમાં ફિલ્મે 33.67 કરોડની કમાણી કરી છે. કલેક્શમાં વધારો થવાના કારણે આશા છે કે ફિલ્મ જલ્દીથી 50 કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે. જ્હાનવી કપૂરની આ પ્રથમ ફિલ્મ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/24094226/11.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ઓપનિંગ વિકએન્ડમાં ફિલ્મે 33.67 કરોડની કમાણી કરી છે. કલેક્શમાં વધારો થવાના કારણે આશા છે કે ફિલ્મ જલ્દીથી 50 કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે. જ્હાનવી કપૂરની આ પ્રથમ ફિલ્મ છે.
Published at : 24 Jul 2018 09:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)