શોધખોળ કરો

ફિલ્મ 'વૉર'ની કમાણીમાં બીજા દિવસે ઘટાડો, જાણો ઋતિક અને ટાઈગરની ફિલ્મનું કલેક્શન

ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ 'વૉર'એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી કરી બોલીવૂડના તમામ રેકોર્ડ તોડ્યા હતા.

મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રૉફની ફિલ્મ 'વૉર'એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી કરી બોલીવૂડના તમામ રેકોર્ડ તોડ્યા હતા. હવે આ ફિલ્મની બીજા દિવસની કમાણી આંકડા પણ આવી ગયા છે. આ એક્શન ફિલ્મે બીજા દિવસે પણ બંમ્પર કમાણી કરી છે. બે દિવસમાં આ ફિલ્મ કુલ 77.70 કરોડની કમાણી કરી છે. 'વૉર' હિન્દીની સાથે તામિલ અને તેલૂગૂમાં રિલીઝ થઈ છે. ગાંધી જયંતીની રજાનો ફાયદો આ ફિલ્મને મળ્યો અને આ ફિલ્મે પ્રથમ દિવસે તમામ ભાષાઓમાં મળી કુલ 53.35 કરોડની કમાણી કરી હતી. હિન્દી વર્ઝનને 51.60 કરોડ અને તામિલ અને તેલૂગૂ વર્ઝને 1.75 કરોડની કમાણી કરી, જ્યારે બીજા દિવસે ફિલ્મે 24.35 કરોડની કમાણી કરી છે. હિન્દી વર્ઝને 23.10 કરોડ અને તામિલ અને તેલૂગૂ વર્ઝને 1.25 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસની તુલનામાં ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે પરંતુ વર્કિગ ડે હોવાના કારણે આ આંકડો સારો માનવામાં આવી રહ્યો છે. આજે શુક્રવાર છે અને આવતા બે દિવસની રજાઓનો ફાયદો આ ફિલ્મને મળશે. ત્યાર બાદ દશેરાની રજા હોવાથી એનો પણ ફાયદો થશે. આ ફિલ્મને સારા રિવ્યૂ મળ્યા છે અને દર્શકો પણ પસંદ કરી રહ્યા છે, એવામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget