શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Best Dramebaazના હોસ્ટે હુમા કુરેશીને કહી ડાયન, ગુસ્સામાં છોડ્યું શૂટિંગ!
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/10175017/31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![હોસ્ટ શાંતનુને આ વાતનું ખોટુ લાગ્યું તેણે કહ્યું મે માત્ર મજાક કર્યો હતો. આ ઘટના બાદ ઓમંગ કુમાર હુમા કુરેશીને પાછા સેટ પર લાવ્યા હતા. બાદમાં શાંતનુને ખ્યાલ આવ્યો કે તેની સાથે મજાક કરવામાં આવી રહ્યો હતો. હુમા કુરેશી નારાજ થઈને નહી પરંતુ ડ્રામા કરતા બહાર નિકળી ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/10174814/33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોસ્ટ શાંતનુને આ વાતનું ખોટુ લાગ્યું તેણે કહ્યું મે માત્ર મજાક કર્યો હતો. આ ઘટના બાદ ઓમંગ કુમાર હુમા કુરેશીને પાછા સેટ પર લાવ્યા હતા. બાદમાં શાંતનુને ખ્યાલ આવ્યો કે તેની સાથે મજાક કરવામાં આવી રહ્યો હતો. હુમા કુરેશી નારાજ થઈને નહી પરંતુ ડ્રામા કરતા બહાર નિકળી ગઈ હતી.
2/3
![શૂટિંગ દરમિયાન હોસ્ટ શાંતનુ મહેશ્વરીએ અભિનેત્રી હુમા કુરેશીને ડાયન કહ્યું હતું. શાંતનુએ કહ્યું મે તમારા કારણે એક થી ડાયન ફિલ્મ 50 વખત જોઈ હતી. ફિલ્મ તમે ખૂબ સુંદર ડાયન લાગી રહી હતી. આ વાતનું હુમા કુરેશીને લાગી આવતા તે શૂટિંગ છોડીને અચાનક જતી રહી હતી. આ ઘટનાક્રમ બાદ ત્યા હાજર લોકો દંગ રહી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/10174810/32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શૂટિંગ દરમિયાન હોસ્ટ શાંતનુ મહેશ્વરીએ અભિનેત્રી હુમા કુરેશીને ડાયન કહ્યું હતું. શાંતનુએ કહ્યું મે તમારા કારણે એક થી ડાયન ફિલ્મ 50 વખત જોઈ હતી. ફિલ્મ તમે ખૂબ સુંદર ડાયન લાગી રહી હતી. આ વાતનું હુમા કુરેશીને લાગી આવતા તે શૂટિંગ છોડીને અચાનક જતી રહી હતી. આ ઘટનાક્રમ બાદ ત્યા હાજર લોકો દંગ રહી ગયા હતા.
3/3
![મુંબઈ: ટીવી રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના મંચ પર આમ તો બાળકોના ડ્રામા જોવા મળતા હોય છે, પરંતુ હાલમાં શોના સેટ પર કંઈક એવું બન્યું કે જેના કારણે મામલો બગડ્યો હતો. શોને જજ કરી રહેલી અભિનેત્રી હુમા કુરેશી સાથે કંઈક એવું બન્યું કે તે શૂટિંગ છોડીને અચાનક નિકળી ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/10174805/31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: ટીવી રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના મંચ પર આમ તો બાળકોના ડ્રામા જોવા મળતા હોય છે, પરંતુ હાલમાં શોના સેટ પર કંઈક એવું બન્યું કે જેના કારણે મામલો બગડ્યો હતો. શોને જજ કરી રહેલી અભિનેત્રી હુમા કુરેશી સાથે કંઈક એવું બન્યું કે તે શૂટિંગ છોડીને અચાનક નિકળી ગઈ હતી.
Published at : 10 Aug 2018 05:50 PM (IST)
Tags :
Huma Qureshiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)