શોધખોળ કરો

IIFA અવોર્ડ 2017: શાહિદ કપુરને બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ, જુઓ તસવીરો

1/6
 આ સમારોહમાં અભિનેત્રી સોનમ કપુરની ફિલ્મ નિરજા ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, શાહિદ કુપ, સુનિલ શેટ્ટી, અનિલ કપુર, વરૂણ ધવન, સોનાક્ષી સિંહા, કેટરીના કૈફ, સુશાંત સિંહ રાજપૂત, બિપાસા બાસુ, લારા દત્તા, કરણ સિંહ ગ્રોવર જેવા બોલીવડ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા.

2/6
ન્યૂયૉર્ક: બોલીવુડના સૌથી ચર્ચિત સમારોહ IIFA 2017નો ન્યૂયૉર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં પ્રારંભ થયો છે. અભિનેત્રી આલિયા ભટ્ટે જોરદાર ડાંસ પરફોર્મેંસથી આ સમારોહથી શરૂઆત કરી હતી. આ સમારોહમાં દિલજીત દોસાંઝે પણ પરફોર્મ કર્યું હતું. ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માટે શાહિદ કપુરને બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો અર્વોડ આપવામાં આવ્યો હતો.

3/6
4/6
આ સમારોહમાં આલિયા ભટ્ટને સ્ટાઈલ આઈકૉન ઓફ ધ યર અને તાપસી પન્નૂને વુમન ઓફ ધ યર ટાઈટલથી સમ્માનિત કરવામાં આવ્યા. તાપસીને પિંક અને નામ શબાના જેવી મહિલા પ્રધાન ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

5/6
એઆર રહેમાનને બોલીવુડમાં 25 વર્ષના યોગદાન બદલ વિશેષ પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

6/6
આ અર્વોડ સમારોહમાં કરણ જૌહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની ધુમ રહી હતી. આ ફિલ્મ માટે પ્રીતમને બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર, અમિતાભ ભટ્ટાચાર્યને ફિલ્મમાં ચન્ના મેરેયા ગાવા માટે બેસ્ટ લીરિક્સ અને અમિત મિશ્રાને ફિલ્મમાં બુલેયા ગીત ગાવા માટે બેસ્ટ પ્લેબૈક સિંગરનો અર્વોડ આપવામાં આવ્યો છે

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી

Embed widget