શોધખોળ કરો
ઈલિયાના ડિક્રૂજનો વ્હાઈટ બિકિનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
ઈલિયાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. ઈલિયાનાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ઈલિયાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. ઈલિયાનાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
બિકની લૂકમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી હતી. ઈલિયાનાની હોટ તસવીરો જોઈ ફેન્સ પણ કોમેન્ટ અને શેર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇલિયાનાનું તેના બ્રોયફ્રેન્ડ એન્ડ્રૂ નીબોર્ન સાથે બ્રેકઅપ થયું છે. બંનેએ તેમના સંબંધોમાં દૂરી બનાવી લીધી છે.View this post on Instagram
ઇલિયાના છેલ્લે અજય દેવગનની ફિલ્મ 'રેડ'માં જોવા મળી હતી. હવે આ ફિલ્મ પછી તે પાગલપંતીમાં રૂપેરી પડદે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર અને અરશદ વારસી જોવા મળશે. ઇલિયાના અભિષેક બચ્ચન સાથે બિગ બુલ ફિલ્મમાં પણ કામ કરી રહી છે.View this post on InstagramSometimes you just gotta ugly laugh out loud 🤷🏻♀️ - - - 📸 @colstonjulian 💥






















