શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે કર્યો ખુલાસો, ‘એક સમયે દરરોજ આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા!’

1/5
તમે માણસ છો અને તમારામાં ખામીઓ હોવાની છે પણ તેમાંય સુંદરતા છે. અમારી જ વાત લઈ લો, અમે કેટલાક સુંદર લાગીએ છીએ પણ તેવા બનવા બે કલાક તૈયાર થવું પડે છે. પોતાને પ્રેમ કરો તો તમે સૌથી વધુ ખુશ રહેશો.

2/5
 આગળ વાત કરતા તેણે કહ્યું કે, જોકે, મેં પોતાની જાતને સ્વીકારી ત્યારે બધું બરાબર થઈ ગયું. મારું માનવું છે કે, ડિપ્રેશન સાથેની લડતમાં આ સૌથી જરૂરી અને પહેલું પગલું હોય છે. હું એવું નથી કહી રહી કે, હું ચમત્કારિક રીતે સ્વસ્થ થઈ ગઈ, આ ઘણા દિવસોની પ્રક્રિયા હોય છે.

3/5
 ઈલિયાનાએ આગળ કહ્યું, ‘હું ખૂબ સંકુચિત પ્રકારની વ્યક્તિ છે, મારી બોડી ટાઈપના લીધે મને ફિલ્મોમાં લેવામાં આવી. હું હંમેશા ઉદાસ રહેતી હતી પણ મને ખબર નહોતી કે, હું ડિપ્રેશન અને બોડી ડિસ્મૉર્ફિક ડિઝ ઓર્ડરનો શિકાર છું. હું માત્ર એ ઈચ્છતી હતી કે, લોકો મને સ્વીકારે. એક સમયે હું આત્મહત્યા કરીને બધું ખતમ કરવા વિશે પણ વિચારવા લાગી હતી.’

4/5
 21મા વિશ્વ મેન્ટલ હેલ્થ કોંગ્રેસમાં સામેલ થયેલ ઇલિયાનાએ જણાવ્યું કે, તેના વ્યક્તિગત જીવનમાં એવો સમય પણ આવ્યો હતો જ્યારે તે દરરોજ આત્મહત્યા કરવા વિશે વિચારતી હતી.

5/5
ડિપ્રેશન એક એવી સમસ્યા હતી જેના પર લગભગ કોઈ વાત નથી કરતું. લોકો ખુલીને આ મામલે વિચારવાથી પણ બચતા હોય છે. પરંતુ કેટલાક સેલેબ્સ આ મામલે પોતાના વ્યક્તિગત અનુભવ શેર કર્યા બાદ સ્થિતિ બદલાઈ રહી છે. દીપિકા પાદુકોણ બાદ હવે અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે પણ ડિપ્રેશનના પોતાના વ્યક્તિગત અનુભવ શેર કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget