શોધખોળ કરો

'રેડ'ની આ એક્ટ્રેસ કહ્યું- 'બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, પણ જો મોં ખોલ્યું તો કેરિયર ખતમ'

1/7
મુંબઇઃ બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ થવાનું અનેકવાર સામે આવ્યું છે. કેટલીક એક્ટ્રેસે સામે આવીને આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. હવે આ મુદ્દે અન્ય એક બૉલીવુડ એક્ટ્રેસ સામે આવી છે. એક્ટ્રેસ ઇલિયાના ડીક્રૂઝ મોટુ સ્ટેટમેન્ટ આપ્યું, તેનું માનવુ છે કે આવા મામલામાં પોતાનો અવાજ ઉઠાવવા વાળાની કેરિયર ખતમ થઇ જશે.

2/7
3/7
4/7
પ્રૉફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’માં જોવા મળશે, જે 16 માર્ચે રિલીઝ થશે.

5/7
તે કહે છે કે વર્ષો પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જુનિયર આર્ટિસ્ટે મને આ મામલે ડીલ કરવાની સલાહ માંગી હતી. ત્યારે મે તેને કહ્યું હતું આ તારો નિર્ણય છે આને હું ના નક્કી કરી શકું, આ માટે તારી સાથે કોઇ જબરદસ્તી નથી કરી શકતું. ઘણાબધા લોકો આમ કરે છે, આમ કરવું, ના કરવું તમારા પર નિર્ભર કરે છે.

6/7
એક્ટ્રેસે કહ્યું, જો કોઇ એ-લિસ્ટ એક્ટર પર આવો આરોપ લાગે છે, તો તમારે ઘણાબધા લોકોને ભેગા કરવા પડશે, એ-લિસ્ટ એક્ટર અને એક્ટ્રેસીસને પણ. જેથી કોઇ ફરક પડી શકે. કોઇ મોટા સ્ટારની ખોટી ઇમેજ દેખાડવા માટે ઘણાબધા લોકોએ ઉભા કરવા પડશે.

7/7
બૉમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવ્યો તો બૉલીવુડ કાસ્ટિંગ કાઉચની સામે અવાજ કેમ નથી ઉઠતો? તેના જવાબમાં તને કહ્યું, સાંભળવામાં થોડુ અજુગતુ લાગશે પણ જે પણ કાસ્ટિંગ કાઉચ વિશે બોલે છે તેની કેરિયર ખતમ થઇ જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget