શોધખોળ કરો

કાસ્ટિંગ કાઉચના વિરોધમાં રોડ વચ્ચે ટોપલેસ થઈને બેસી ગઈ આ એક્ટ્રેસ, જાણો વિગત

1/6
સ્ટ્રગલર એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર પર કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર મૌન સાધવાનો આરોપ લગાવ્યો અને ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા શોષણના વિરોધમાં હૈદરાબાદ સ્થિત ફિલ્મ ચેમ્બર ઓફિસ બહાર સડક પર ટોપલેસ થઈને ધરણા યોજ્યા. આ વિસ્તાર હૈદરાબાદના પોશ જુબલી હિલ્સમાં છે.

2/6
શ્રી રેડ્ડીએ અનેક ટોપ ટોલીવુડ નિર્માતા, નિર્દેશકો અને એક્ટર્સ પર કામના બદલે યૌન શોષણનો આરોપ લગાવ્યો. તેણે માંગ કરી કે ફિલ્મ ઉદ્યોગમાં મૂળ તેલુગુ સ્ટ્રલગલિંગ એક્ટર્સને 75 ટકા ચાન્સ આપવો જોઈએ અને તેલુગૂ ફિલ્મ ચેમ્બરમાં પણ સભ્યતા આપવી જોઈએ.

3/6
4/6
શ્રી રેડ્ડી ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને સતત તેના ફોટા શેર કરતી રહે છે.

5/6
થોડા દિવસો પહેલા જ શ્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પર સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક ડાયરેક્ટર્સ અને એક્ટર્સ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. આ એક્ટ્રેસના આરોપો સામે જાણીતા ડાયરેક્ટર એક્ટર અને રાજનેતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

6/6
હૈદરાબાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના આરોપ સમયાંતરે સામે આવતા રહે છે. હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. જેનો વિરોધ કરવા તેણે ટોપલેસ થઈને વિરોધ પ્રદર્શન કર્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget