શોધખોળ કરો

આ ભારતીય તબલાવાદકે જીત્યો ગ્રેમી અવોર્ડ, જાણો કોણ છે

1/3
 1986માં તેમણે પહેલીવાર સિતાર વાદક પંડિત રવિશંકર સાથે તબલાની સંગત કરી હતી. 1990માં સંદીપે દિલ્લી આવીને તબલાવાદનમાં કારકીર્દી બનાવવાનું શરૂ કર્યુ હતું. સંદીપ ત્રણ વાર નેશનલ ડ્રમિંગ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. 1991માં તેમણે પહેલીવાર દેશની બહાર ત્રિનિદાદમાં સ્ટીલ ડ્રમ બેંડ સાથે પરફોર્મ કર્યુ હતું. 2000માં સંદિપે સિલ્ક રોડ ઓંસોબલ માટે યોયોમા માટે તબલા વગાડ્યા હતા.

2/3
લોસ એંજેલસ: ભારતના તબલા વાદક સંદીપ દાસે ગ્રેમી અવોર્ડ જીત્યો છે. આ અવોર્ડ સંદીપને વર્લ્ડ મ્યુઝિક કેટેગરીમાં મળ્યો છે. દાસે યો-યોમા સાથે સિંગ મી હોમ અને સિતારવાદક અનુષ્કા શંકરના લેંડ ઓફ ગોલ્ડમાં તબલા વગાડ્યા છે. જો કે આ વખતે છઠ્ઠી વાર અનુષ્કા ગ્રેમી અવોર્ડ જીતી શકી નથી. સ્ટેપલ સંટરમાં યોજાયેલા 59માં ગ્રેમી અવોર્ડમાં એડેલ અને બિયોંસનો દબદબો રહ્યો હતો. બ્રિટીશ સિંગર એડેલે 3 અને બિયોંસે બે કેટેગરીમાં અવોર્ડ જીત્યા હતા.

3/3
1971માં જન્મેલા સંદીપ બે વાર ગ્રેમી માટે નોમિનેટ થઈ ચૂક્યા છે. આઠ વર્ષની ઉંમરમાં તેમણે શિવ કુમાર સિંહ પાસેથી તબલાની તાલિમ લેવાનું શરૂ કર્યુ હતું. 9 વર્ષની ઉંમરે તેમણે બનારસ ઘરાનાના જાણીતા તબલા વાદક કિશન મહારાજ પાસે તાલિમની શરૂઆત કરી હતી. તે પોતાના પટના સ્થિત ઘરથી બનારસ આવ-જા કરતા અને પછી બનારસમાં જ રહેવા લાગ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી

કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'

PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ

Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Embed widget