શોધખોળ કરો

બોલિવૂડની આ અભિનેત્રીએ ન્યૂયોર્કના પોશ એરિયામાં કેટલા કરોડમાં ખરીદ્યું આલિશાન ઘર, જાણો વિગત

1/11
2/11
3/11
4/11
5/11
6/11
પ્રિયંકાનું આ નવું ઘર ન્યૂયોર્કનાં પ્લશ અપાર્ટમેન્ટનાં બીજા માળે છે. આ 82 માળનાં મલ્ટીસ્ટોર એપાર્ટમેન્ટની 2 બેડરૂમ હોમની કિંમત 30 કરોડ રૂપિયા છે. જ્યારે થ્રી બેડરૂમ પેન્ટહાઉસની કિંમત 200 કરોડ રૂપિયા છે. જોકે હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે પ્રિયંકાએ અહીં ટૂ બેડરૂમનો એપાર્ટમેન્ટ રાખ્યો છે કે થ્રી બેડરૂમનું પેન્ટહાઉસ રાખ્યું છે.

7/11
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા બોયફ્રેન્ડ નિક જોનસની સાથે આ ઘરમાં શિફ્ટ થવાની છે. એવું સાંભળવામાં આવ્યું છે કે નિક પ્રિયંકા સાથે લગ્નનો પ્રસ્તાવ પહેલાથી જ મૂકી દીધો છે પરંતુ પ્રિયંકા આ મામલામાં સમજી વિચારીને નવી શરૂઆત કરશે.

8/11
હાલમાં પ્રિયંકા ચોપરા અમેરિકી સિંગર નિક જોનસની સાથે પોતાના અફેરને લઈને બહુ જ ચર્ચામાં છે. પ્રિયંકા અને નિક જ્યારે ભારત આવ્યા હતા ત્યારે બન્નેની સગાઈને લઈને બહુ જ અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રિયંકાએ ફક્ત નિકની સાથે જ નહીં પરંતુ પોતાના પરિવારને પણ મળાવ્યો હતો અને બન્ને ફેમિલીની સાથે ગોવા ટ્રિપ પર ગયા હતાં.

9/11
કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાનો ફ્લેટ જે કોમલેક્સમાં છે ત્યાં બે બેડરૂમના ફ્લેટની કિંમત 30 કરોડ રૂપિયા છે. પ્રિયંકાના ઘરમાં દીવાલોથી લઈને સોફા સુધીના કલરને બહુ જ લાઈટ રાખવામાં આવ્યો છે.

10/11
હાલમાં એક અખબારે પોતાના પોર્ટલ પર પ્રિયંકા ચોપરાના આ નવા ઘરની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાના પાત્રથી પોતાની ઓળક બનાવનાર પ્રિયંકાએ ન્યૂયોર્કમાં એક બંગલો ખરીદ્યો છે જે બહુ જ જોરદાર છે.

11/11
બોલિવૂડની દેસી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એકવાર ફરી ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે કોઈ તેના સંબંધ અથવા કોઈ ફિલ્મના કારણે નહીં પરંતુ પોતાના આલિશાન ઘરના કારણે ચર્ચામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget