શોધખોળ કરો
હોલીવુડમાં છવાઈ ગયેલી આ એક્ટ્રેસ છે ગુજરાતી, ઓસ્કાર એવોર્ડ વિજેતા મૂવીથી કરેલી ધમાકેદાર એન્ટ્રી, જાણો વિગત
1/6

મુંબઇઃ ગુજરાત દેશ અને વિદેશમાં પોતાની વેરાઇટી અને કૌશલ્યને કારણે જાણીતું છે. હવે આ કડીમાં એક એક્ટ્રેસનું નામ પણ જાણીતું થયું છે, એટલે ગુજરાતીએ હૉલીવુડમાં પણ પોતાના દંડો વગાડ્યો છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી સાથે ધૂમ મચાવનાર આ ગુજરાતી મૂળની હિરોઇનનું નામ નૌરિન ડેવલ્ફ. પોતાની આવડતથી પોતાનું નામ સાત સમુંદર પાર પણ ગુંજતુ કર્યું છે.
2/6

ન્યુયોર્કમાં જન્મેલી ગુજરાતી પરિવારની દિકરી નૌરિન ડેવલ્ફ હૉલીવુડમાં છવાઇ ગઇ છે. નૌરિને અનેક સફળ હોલિવૂડ ફિલ્મ અને ટીવી શો દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે છેલ્લે અમેરિકન કોમેડી ‘ધ કમ ટુગેધર’ ફિલ્મ કરી હતી.એટલુ જ નહીં મૂળ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવતી નૌરિન બોલિવૂડ એક્ટર સલમાન અને શાહરૂખની ફેન છે. જાણો કોણ છે નૌરિન ડેવલ્ફ અને શું છે તેનું બેકગ્રાઉન્ડ.
Published at : 29 Apr 2018 11:47 AM (IST)
View More





















