શોધખોળ કરો

IPLમાં વૉર્નરે નવો રેકોર્ડ નોંધાવ્યો, બન્યો વિશ્વનો ચોથો નંબરનો બેટ્સમેન, જાણો

1/4
ટ્વેન્ટી-20માં વૉર્નથી આગળ બ્રેડ હોજ (270 મેચોમાં 7338 રન), ન્યૂઝીલેંડના બ્રેડન મેકુલમ (268 મેચોમાં 7406 રન) અને વેસ્ટઈંડિઝના ક્રિસ ગેલ (287 મેચોમાં 9969) રન છે.

2/4
નવી દિલ્લી: ઑસ્ટ્રિલિયાના વિસ્ફોટક બેટ્સમેન અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વૉર્નરે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરી લીધા છે અને આ ઉપલ્બિધ મેળવનાર તે દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે.

3/4
 તમને જણાવી દઈએ કે રવિવારે ગુજરાત લાયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે મેચ રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાતને 9 વિકેટે હરાવ્યું હતું.

4/4
વૉર્નરે ગુજરાત લાયન્સ વિરુદ્ધ આઈપીએલ-10ના મુકાબલામાં રવિવારે પોતાની અણનમ 76 રનની ઈનિંગ રમી હતી. તે વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો. વૉર્નરે હવે 224 મેચોમાં 7011 રન બનાવ્યા છે. વૉર્નરનો ટ્વેન્ટી-20માં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 135 રનનો રહ્યો છે અને આ તેની 55મી અડધી સદી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget