શોધખોળ કરો

સ્ટાર બનવા માટે એક્ટિગ આવડવી જરૂરી નથી, જાણો ક્યા એક્ટરે કર્યું આ નિવેદન

1/4
 એક્ટિંગની ફોર્મલ ટ્રેનિંગ વિશે ઈરફાને કહ્યું કે, ‘આ બાબત એના પર નિર્ભર કરે છે કે, તમે કેવા પ્રકારની એક્ટિંગ કરવા માગો છો. ઘણીવાર એક્ટર્સે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી હોતી નથી પણ તેઓ ગજબની એક્ટિંગ કરે છે. બીજી તરફ ઘણા લોકો ફોર્મલ ટ્રેનિંગ લઈને આવે છે છતા ક્યારેય એક્ટર બની શકતા નથી. મારી બાબતમાં ટ્રેનિંગે મારી ઘણી મદદ કરી છે. જો હું ડ્રામા સ્કૂલ ન ગયો હોત તો જેવું કામ હું આજે કરી રહ્યો છું તેવું ક્યારેય ન કરી શકત.’

2/4
 ઈરફાન એ વાત સાથે સહમત છે કે, આજે પણ એક્ટિંગ કરતા લુક્સ અને પબ્લિક રિલેશનને વધુ મહત્વ આપવામાં આવે છે. તેણે કહ્યું, ‘આપણા સિનેમામાં ઘણીવાર એક્ટિંગની જરૂર જ નથી પડતી અને આ હકીકત છે. એક સ્ટાર બનવા માટે તમને એક્ટિંગ આવડતી હોય તે જરૂરી નથી. જો તમારું સિનેમા એવું હોય જ્યાં એક્ટિંગ આવડવી જોઈએ તો દરેક વ્યક્તિ પહેલા શીખવા જશે.’

3/4
 મીડિયા સાથે વાત કરતા ઈરફાને એક્ટિંગ સીખવાના મહત્વ વિશે જણાવ્યું, ‘જ્યારે હું એક એક્ટર બનવાનું સપનું જોતો હતો ત્યારે મને ખબર હતી કે, મારે આ કળાને શીખવી પડશે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે, બસ મુંબઈ આવી જાઓ અને રોલ મેળવવા માટે સ્ટ્રગલ શરૂ કરી દો. એટલે મને ખબર હતી કે, ક્યાંય પણ રોલ માગતા પહેલા મારે એક્ટિંગ શીખવી પડશે.’

4/4
નવી દિલ્હીઃ ઇરફાન ખાન માત્ર એક સારા એક્ટર જ નથી પરંતુ હોલિવુડમાં હાલમાં બોલિવુડનો ચહેરો પણ ગણવામાં આવે છે. જોકે સારા ટેલેન્ટ અને ક્ષમતા હોવા છતાં ઇરફાનને હાલમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અંડરરેટેડ એક્ટર માનવામાં આવે છે. હાલમાં જ ઇરફાને ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યં ચે અને તે પોતાનો પ્રથમ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી

Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત

અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ

ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો

Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી

Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર

નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી

Embed widget