શોધખોળ કરો

શું ફરી એકવાર માતા બનવાની છે ઐશ્વર્યા રાય બચ્ચન? તસવીર થઈ વાયરલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. જે સમયે આખું બોલિવૂડ હોળી મનાવવામાં વ્યસ્ત હતું ત્યારે તે પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે ગોવા પહોંચી હતી. ઐશ્વર્યા અને અભિષેકની ગોવાની રજાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. શું ફરી એકવાર માતા બનવાની છે ઐશ્વર્યા રાય બચ્ચન? તસવીર થઈ વાયરલ ગોવાની એક તસવીર જોઈને એવી અટકળો લગાવામાં આવી રહી છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર પ્રેગ્નેટ છે. તસવીરમાં ઐશ્વર્યા અભિષેક સાથે બીચ પર ફરી રહી છે અને તેમાં તેનું પેટ થોડુંક ફૂલેલું જોવા મળી રહ્યું છે. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ ગઈ છે. શું ફરી એકવાર માતા બનવાની છે ઐશ્વર્યા રાય બચ્ચન? તસવીર થઈ વાયરલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન બીજા બાળકને જન્મ આપી શકે છે. એક ઉત્સાહિત ફેને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને એમ પણ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે ઐશ્વર્યા વધુ એક બાળકની માતા બને. ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા અને વર્ષ 2011માં તેણે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

Embed widget