શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની ટોચની કઈ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? નામ સાંભળીને ચોંકી જશો
દીપિકા પાદૂકોણની એક ફોટો વાયરલ થયો છે. આ ફોટો થકી એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે.
મુંબઈ: હાલમાં જ દીપિકા પાદુકોણ Met Gala 2019માં જોવા મળી હતી. ત્યાં તેના લૂકના ખૂબ જ વખાણ થયા હતા. કેટલાંક લોકોએ તેના લૂકની ટીકા પણ કરી હતી. આ ઈવેન્ટ બાદ તેણે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સાથે સમય પસાર કર્યો હતો.
દીપિકા પાદૂકોણની એક ફોટો વાયરલ થયો છે. આ ફોટો થકી એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે. પરંતુ દીપિકા પાદુકોણના નજીકના સૂત્રોએ આ અફવા નકારતાં કહ્યું હતું કે, પ્રેગ્નેન્સી વિશેની આ અફવાઓ હાસ્યાસ્પદ છે. આ ફોટો ખોટા એન્ગલથી ખેંચવામાં આવ્યો છે.
દીપિકા પાદુકોણ ઘણી વખત એવું કહી ચૂકી છે કે, સમય આવશે ત્યારે તે મધરહૂડ તરફ પ્રયાણ કરશે. કારણ કે દીપિકાના લગ્ન બાદ તેની પ્રેગ્નેન્સી વિશેની ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement