શોધખોળ કરો
શ્રધ્ધા કપૂરે ફરી પ્રેમી બદલ્યો? હવે આ ઉભરતા સ્ટાર સાથે અફેર, બંને લેટનાઈટ મુવી શો પછી હીરોના ફ્લેટ પર ગયાં ને....
1/4

અન્ય એક રિપોર્ટ પ્રમાણે શ્રધ્ધા અને કાર્તિદ દિગ્દર્શક દિનેશ વિઝનની આવનારી ફિલ્મમાં સાથે કામ કરવાના છે. થોડા સમય પહેલા શ્રધ્ધા અને કાર્તિકને દિનેશ વિઝનને ઘરે સાથે દેખાયા હતા. કાર્તિકે પહેલાં પણ ઘણી વખત કહ્યું છે કે, તેને શ્રદ્ધા સાથે કામ કરવાની ઇચ્છા છે. લાગે છે કે દિનેશે તેની આ ઇચ્છા પુરી કરી દીધી છે.
2/4

કાર્તિક અને શ્રધ્ધાએ લેટનાઇટ મુવી શો જોયો હતો અને એ પછી બંને સાથે જ કાર્તિકના ફ્લેટ પર ગયાં હતાં તેથી બન્ને વચ્ચેની અફેર હોવાની વાત ચગી છે. આ યુગલ પહેલી વખત જાહેરમાં જોવા મળ્યું નથી. થોડા સમય પહેલા પણ તેઓ બન્ને ડિનર ડેટ પર સાથે દેખાયા હતા. આ દરમિયાન બન્ને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાતા હતા.
Published at : 13 Nov 2018 11:47 AM (IST)
View More





















