શોધખોળ કરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું વધું એક લગ્ન જીવન ભંગાણને આરે, બન્નેને હવે સાથે પણ નથી રહેતા!

તેમના સંબંધમાં હજુ સમસ્યાની શરૂઆત જ થઈ છે અને હાલ સંજીદા પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

નવી દિલ્હીઃ ટીવીની દુનિયાની સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક એવી આમિર અલી અને સંજીતા સેખ ફરી એક વખત ચર્ચામાં છે. બન્નેના લગ્ન 2012માં થયા હતા. બન્નેની લવ લાઈફે લોકોનું ધ્યાન હંમેશા પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. હવે ફરી એક વખત આ જોડી પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. મીડિયા અહેવાલ અનુસાર બન્ને પોતાના સંબંધને લઈને જાહેરાતમાં વાત કરવા નથી માગતા પરંતુ કહેવાય છે કે, વાસ્તવમાં છેલ્લાં ઘણાં સમયથી બન્ને અલગ અલગ રહે છે. જો કે એવું કહેવાય છે કે, તેમના સંબંધમાં હજુ સમસ્યાની શરૂઆત જ થઈ છે અને હાલ સંજીદા પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ મામલે આમિરે કહ્યું કે, તમે શું વાત કરી રહ્યા છો મને ખબર નથી. ત્યારબાદ મેસેજ દ્વરા પૂછવામાં આવ્યું તો, આમિરે કોઈ જ જવાબ આપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, આમિર અને સંજીદાએ 2 માર્ચ 2012માં લગ્ન કર્યા હતા. તે પહેલા આ બંને 7 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચુક્યા છે. અનેક ટીવી શોમાં એક બીજા સાથે કામ કરી ચૂકેલ આ જોડી પોતાના લગ્ન સમયે જાણીતા ટીવી શો નચ બલિયેમાં એક સાથે કામ કર્યું હતું. આ બન્નેએ પોતાના પરફોર્મન્સથી લોકોનું દિલ જીતવાની સાથે સાથે આ ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

ટોપ સ્ટોરી

ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
Embed widget