શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું 'મિશન મંગલ'ની આ એક્ટ્રેસ છે પ્રેગ્નેન્ટ? મળી રહી છે શુભેચ્છાઓ
હાલમાં જ વિદ્યા બાલન એક સલુનની બહાર સ્પોટ થઇ હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ બોલિવૂડ એકટ્રેસ વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના સંબંધો વચ્ચે આજ સુધી કોઈ દરાર નથી આવી. હવે માર્કેટમાં એક એવી ચર્ચા છે કે તે પ્રેગનેન્ટ છે. આ ખબર એક વીડિયો વાયરલ થયા પછી થવા લાગી છે.
હાલમાં જ વિદ્યા બાલન એક સલુનની બહાર સ્પોટ થઇ હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યા આ સમયે બ્લેક વનપિસમાં હતી. આ વીડિયોને જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે વિદ્યા બાલન પ્રેગનેન્ટ છે. એક ફેનએ લખ્યું કે શું વિદ્યા બાલન પ્રેગનેન્ટ છે. તો બીજાએ લખ્યું કે બેબી કપૂર માટે હવે રાહ ન જોઈ શકીએ. જો કે વિદ્યા પ્રેગનેન્ટ છે કે નહીં તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. જોકે આ પહેલા પણ અનેક એક્ટ્રેસને લઈને પ્રેગ્નેન્ટ હોવાની અફવા ફેલાઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા વગેરે જેવી હીરોઈનની પ્રેગ્નેન્ટ હોવાની આ પ્રકારે અફવા ઉડી હતી.View this post on Instagram#vidyabalan snapped at sequel in bandra today #viralbhayani @viralbhayani
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion