ઇશાન પોતાની આગામી ફિલ્મ ખાલી પીલીમાં અનન્યા પાડેની અપોઝિટ નજર આવશે.
3/6
તસવીરમાં ઇશાન પોતાના મસલ્સને ફ્લોન્ટ કરતો નજર આવી રહ્યો છે.
4/6
એક્ટર ઇશાન ખટ્ટર પોતાની બૉડી પર ખૂબ મહેનત કરી રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીર પણ શેર કરી છે. ઇશાને શનિવારે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેની પહેલી ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી લઈને આગામી ફિલ્મ ‘ખાલી પીલી’ સુધી તેની બોડીમાં જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે.
5/6
ઇશાનની આ તસવીરો જોઈને એક ચાહકે તો તેની પાસે ડાયડ વિશે પણ પૂછી લીધું.
6/6