શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસે કર્યો ખુલાસો, જાણો કોને કરી રહી છે ડેટ

જેકલીનની આ કૉમેન્ટનો મતલબ તો એ જ થયો કે, તે હાલ સિંગલ છે અને આ સમયને તે ખૂબ એન્જોય કરી રહી છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને ડેટ કરવાનું સપનું અનેક યુવકો જોતા હોય છે પરંતુ આ અભિનેત્રી હાલમાં કોઈ અન્યને ડેટ કરવામાં વ્યસ્ત છે. આ મામલે તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. જોકે એક્ટર એક્ટ્રેસ સરળતાથી નથી જણાવતા કે તે કોને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ જેકલીને આ મામલે જાણકારી આપી છે.
View this post on Instagram
 
Literally my heart is bursting!!! Meet Loki and his sister Xyza!! Miumiu and Yoda’s little twins!! 💜🦋🌸💕

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

મીડિયા સાથે વાત કરતાં જેકલીનને તેની રિલેશનશિપ લાઈફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસ જણાવ્યું કે, ‘હું મારી બિલાડી મ્યૂ મ્યૂને ડેટ કરી રહી છું. મારી પાસે હવે ચાર બિલાડીઓ છે. મ્યૂ મ્યૂનો પતિ છે અને તેના બે બાળકો છે. મારી પાસે હવે પરિવાર છે અને હું કેટ પેરેન્ટ છું. આ બોલિવૂડ એક્ટ્રેસે કર્યો ખુલાસો, જાણો કોને કરી રહી છે ડેટ જેકલીનની આ કૉમેન્ટનો મતલબ તો એ જ થયો કે, તે હાલ સિંગલ છે અને આ સમયને તે ખૂબ એન્જોય કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર જેકલીન ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેક અને ‘કિક 2’માં દેખાઈ શકે છે. જોકે, અત્યાર સુધી એક્ટ્રેસ કે મેકર્સ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget