શોધખોળ કરો

સલમાનની એક્ટ્રેસે બ્રા લાઇન પર ચિતરાવ્યુ 'ટેટૂ', વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ

વીડિયોમાં જેકલિન પોતાની બૉડી એટલે કે બ્રા લાઇન પર ટેટૂ ત્રોફાવતી દેખાઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જેકલિન પોતાની બૉડી એટલે કે બ્રા લાઇન પર ટેટૂ ત્રોફાવતી દેખાઇ રહી છે. આ વીડિયોને જેકલિન ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, સાથે તેના કેટલાક મિત્રો પણ છે. સલમાનની એક્ટ્રેસે બ્રા લાઇન પર ચિતરાવ્યુ 'ટેટૂ', વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ બ્રા લાઇન પર ત્રોફાવ્યુ ટેટૂ જેકલિનના આ વીડિયોમાં તેની સાથે કેટલાક મિત્રો પણ છે, અને તે ટેટૂ સ્પેશ્યાલિસ્ટ પાસે ટેટૂ ચિતરાવી રહી છે. વીડિયો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું- ‘પહેલીવાર ટેટૂ'.... જેકલિને પોતાનુ પહેલુ ટેટૂ બ્રા લાઇન પર ચિતરાવ્યુ છે, અને વીડિયોમાં તે પોતાના ટેટૂને બતાવી રહી છે.
View this post on Instagram
 
First time Tattoo? Find out! New vlog out now!!! #youtube #travelankas #srilanka @shaanmu @abhishek4reel @gururajdixit @greeshx @inherchair @hannahstjames_ @chandiniw @stacey.cardoz @neverendingdrama ❤️❤️❤️

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

ઉલ્લેખનીય છે કે, જેકલિને ફિલ્મ ‘અલાદીન’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે, તેને ઓળખ સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘કિક’થી મળી હતી. હવે જેકલિન આગામી ફિલ્મ ડ્રાઇવમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાશે. સલમાનની એક્ટ્રેસે બ્રા લાઇન પર ચિતરાવ્યુ 'ટેટૂ', વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget