શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકન બ્યૂટી જેકલીનની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
જેકલીને હાલમાં જ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જેકલીન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. જેકલીને હાલમાં જ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જેકલીન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
View this post on InstagramNew vlog tonight!! ???????? #saaho #badboy part 2! Stay tuned!!!
જેકલીનની બોલ્ડ તસવીરો ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયમાં જેકલીનન તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
બાહુબલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જેકલીન પણ એક ગીતમાં પ્રભાસ સાથે જોવા મળી છે.View this post on Instagram
View this post on InstagramNew vlog out now!!! My first Telugu song with @actorprabhas ???? #badboy #saaho LINK IN MY BIO
જેકલીનનાં વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે 'કિક 2'માં પણ જોવા મળી શકે છે. 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિક'માં સલમાનની વિરુદ્ધ જેકલીન મુખ્ય ભૂમિકામાં હતી.View this post on Instagramhigh tides and good vibes???????? #beachvibes #cinnamonhotels
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion