શોધખોળ કરો
જેક્લેવિન ફર્નાન્ડિઝ કઈ હોટ એક્ટ્રેસના ફ્લેટમાં રહેવા ગઈ? મહિને સાડા સાત લાખ રૂપિયા ભાડું
જેકવેલિને આ ઘર ત્રણ વરસ માટે ભાડે લીધું છે. આ એપાર્ટમેન્ટ માટે જેકવેલિન દર મહિને રૂપિયા 6.78 લાખ ભાડા પેટે આપે છે. ટેક્સ અને મેન્ટેનન્સ સાથે ભાડું સાડા સાત લાખ રૂપિયાની આસપાસ પહોંચી જાય છે.

મુંબઇઃ પ્રિયંકા ચોપરા લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે. મુંબઈમાં તેનો ફ્લેટ ખાલી પડ્યો છે અને આ ફ્લેટ હોટ એક્ટ્રેસ જેકવેલેનિ ફર્નાન્ડિસે ભાડે લીધો છે. જેક્વલિન નવા ઘરમાં શિફ્ટ થઈ છે અને આ ફ્લેટ માટે તે દર મહિને 7 લાખ રૂપિયા જેટલું અધધધ ભાડું ચૂકવી રહી છે. મુંબઇના જુહુના કિનારે પ્રિયંકાનો વૈભવી અપાર્ટમેન્ટ આવેલો છે. જેને જેકવેલિને ભાડે લીધો છે.
સૂત્રના અનુસાર, જેકવેલિને આ ઘર ત્રણ વરસ માટે ભાડે લીધું છે. આ એપાર્ટમેન્ટ માટે જેકવેલિન દર મહિને રૂપિયા 6.78 લાખ ભાડા પેટે આપે છે. ટેક્સ અને મેન્ટેનન્સ સાથે ભાડું સાડા સાત લાખ રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. આ ફ્લેટ જુહુના પ્રાઇમ લોકેશન પર છે અને સુવિધાઓને કારણે આ એપાર્ટમેન્ટનું ભાડું વધારે છે.
જેકવેલિન જુહુના કર્મયોગ સીએચએસ બિલ્ડિંગના ચોથા અને પાંચમા ફ્લોર પર રહેવા ગઈ છે. આ ઘરમાં તે 3 ઓકટોબરના 2020ના રોજ શિફ્ટ થઇ હતી. ભાડાની રકમની વરસની ગણતરી કરવામાં આવે તો જેકલીન પ્રિયંકાને રૂપિયા અઢી કરોડ કરતાં વધારે રકમ ચૂકવશે.
">
રૂપાણી સરકારે સ્કૂલો શરૂ કરવા મુદ્દે લીધો મોટો નિર્ણય, ક્યાં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર ? સ્કૂલમાં પરીક્ષા આપવી પડશે
Rajkot Corporation: ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, ભાજપ અને કોંગ્રેસ કેટલી બેઠકો પર આગળ ?
રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
