શોધખોળ કરો

Jacqueline Fernandezએ કરાવી કોસ્મેટિક સર્જરી? બદલાયેલો લુક જોઈને લોકો થયા લાલચોળ, જુઓ વીડિયો

મિસ યુનિવર્સ શ્રીલંકા પેઝન્ટના પ્રશ્ન-જવાબ રાઉન્ડમાં જેકલીનને કોસ્મેટિક સર્જરી વિશે પૂછવામાં આવ્યું હતું. જેકલીનનો આ જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે.

Jacqueline Fernandez Trolled: જેકલીન ફર્નાન્ડિસ બોલિવૂડની બ્યુટી ક્વીન્સમાંથી એક છે. ચાહકો જેકલીનની સુંદરતાના દિવાના છે. અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. બોલિવૂડ ફિલ્મોની ગ્લેમરસ દિવા જેકલીન વર્ષ 2006માં શ્રીલંકા મિસ યુનિવર્સનો તાજ પણ જીતી ચૂકી છે. આ સૌંદર્ય સ્પર્ધાના વર્ષો પછી જેકલીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

વર્ષો પછી કેમ થઈ રહ્યો છે વાયરલ જેકલીનનો વીડિયો?

મિસ યુનિવર્સ શ્રીલંકા પેઝન્ટના પ્રશ્ન-જવાબ રાઉન્ડમાં જેકલીનને કોસ્મેટિક સર્જરી વિશે પૂછવામાં આવ્યું હતું, જેકલીનનો આ જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે. લોકોને જેકલીનનો જવાબ ખોટો લાગી રહ્યો છે અને તેના પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કોસ્મેટિક સર્જરીના પ્રશ્ન પર જેક્લિને કહ્યું હતું- હું માનું છું કે કોસ્મેટિક સર્જરી એક અયોગ્ય ફાયદો છે, કારણ કે મને લાગે છે કે તે સૌંદર્ય સ્પર્ધાની વિરુદ્ધ છે. આપણે સ્ત્રીઓના કુદરતી સૌંદર્યની ઉજવણી કરવી જોઈએ. તે પણ ઘણું મહત્વનું છે કે કોણ તેને કરાવી શકે છે અને કોણ નથી કરાવી શકતું સૌંદર્ય સ્પર્ધાનો આ અર્થ નથી.

View this post on Instagram
 
A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence)

જેકલીન ફર્નાન્ડિસનો કોસ્મેટિક સર્જરીનો વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ જેકલીનની તરફેણ કરી હતી, જ્યારે ઘણા લોકો તેની વિરુદ્ધ અને અભિનેત્રીની ઉગ્ર મજાક ઉડાવતા જોવા મળે છે. જેકલીનને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું- હાહા... જુઓ કોણ બોલી રહ્યું છે. અન્ય એક યુઝરે ટોણો મારતા લખ્યું - હવે કેટલી અલગ દેખાય છે. અન્ય યુઝરે લખ્યું - મને તેમને ઓળખવામાં સમય લાગ્યો.

જેકલીનની વાત કરીએ તો આ દિવસોમાં તે ઠગ સુકેશ સાથેના સંબંધો અને મની લોન્ડરિંગ કેસને લઈને સતત ચર્ચામાં છે. જેકલીન પર સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લેવાનો આરોપ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન છેલ્લે રામ સેતુમાં જોવા મળી હતી. જેકલીન હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget