શોધખોળ કરો

માધુરી નહીં હવે આ એક્ટ્રેસ કરશે ‘એક દો તીન....’ ગીત પર ડાન્સ, આ ફિલ્મનું હશે સોંગ

1/5
 માધુરીના નુત્યને જૈકલિન દ્વારા કરવા પર અહમદે કહ્યું કે, એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. બાગી-2માં ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફલ્મ વર્ષ 2016માં આવેલી બાગી ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.

2/5
 ‘એક દો તીન...’નું મૂળ ગીત સરોજ ખાને કોરિયોગ્રાપ કર્યું હતું. અહમદ આ પહેલા જૈકલિન સાથે ચિટ્ટિયાં કલાઈયાં..., લત લગ ગઈ અને જુમ્મે કી રાત જેવા ગીતમાં કામ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, તે આ ગીતને પણ એવું જ બનાવવા માગે છે.

3/5
 અહમદે આગળ કહ્યું કે, આ હંમેશા પસંદગીનું રહ્યું છે અન મેં ગણેશઅને સરોજજીને પ્રસિદ્ધ સ્ટેપ્સ જાળવી રાખવા માટે કહ્યું છે અને મનીષ મલ્હોત્રા જેકલિના કોસ્યૂમ ડિઝાઇન કરશે જેમાં માધુરી દીક્ષિતના એ ગુલાબી પોશાકને ધ્યાનમાં રાખવામાં આવશે.

4/5
 બાગી-2માં આ ગીતને સરોજ ખાન, ગણેશ આચાર્ય અને અહમદ ખાન કોરિયોગ્રાફ કરશે. ફિલ્મનું ડાયરેક્ટર અહમદને કહ્યું કે, સેટ પર ત્રમ કોરિયોગ્રાફર હશે જે ખુદમાં પિક્ચર પરફેક્ટ મોમેન્ટ હશે.

5/5
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિસ પોતાની આગામી ફિલ્મ બાગી-2માં જાણીતા ગીત ‘એક દો તીન....’ પર ઠુમકા લગાવતી જોવા મળશે. આ ગીત વર્ષ 1998ની ફિલ્મ તેજાબનું છે જેને અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પર ફિલ્માવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

Embed widget