શોધખોળ કરો

જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો

બન્નેના અફેરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. તાજેતરમાં જ જ્હાનવી અને ઇશાન બન્ને એકસાથે સ્પૉટ થયા

મુંબઇઃ એક્ટ્રેસ જ્હાનવી કપૂર અને એક્ટર ઇશાન ખટ્ટરે ધડક ફિલ્મ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ, ત્યારથી બન્ને વચ્ચે એક ગાઢ રિલેશન બંધાઇ ગયા છે. હાલમાં બન્નેના અફેરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. તાજેતરમાં જ જ્હાનવી અને ઇશાન બન્ને એકસાથે સ્પૉટ થયા, બન્ને ડિનર ડેટ કરવા એક રેસ્ટૉરાંમાં પહોંચ્યા હતા. જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો બન્નેની આ ડિનર ડેટ પાર્ટીથી માર્કેટમાં અફેરની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ડેટ દરમિયાન જ્હાનવી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. તેને વ્હાઇટ કૂર્તા અને સરાર પહેર્યુ હતુ. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો જ્હાનવી અને ઇશાનના અફેરની ચર્ચા બૉલીવુડ ગલીઓમાં ખુબ ગુંજી રહી છે. તાજેતરમાં જ એક ચેટ શૉમાં જ્યારે જ્હાનવીને પુછવામાં આવ્યુ કે, તેમના પિતા બોની કપૂર ઇશાનને લઇને શું વિચારી રહ્યાં છે, તો જ્હાનવી શરમાઇ ગઇ હતી. જોકે, જ્હાનવીએ જવાબ આપ્યો હતો કે ડેડ વિચારે છે કે, ઇશાન એક એક્ટર હોવાની સાથે સાથે સારો માણસ પણ છે. જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget