શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102232/jhanvi001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102016/jhanvi06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![જાહન્વી કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102012/jhanvi05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહન્વી કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.
3/5
![જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તેણે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102009/jhanvi003.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જાહન્વી કપૂરે ગ્રીન ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તેણે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.
4/5
![આ પાર્ટીમાં શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટીમાં જાહન્વી કપૂર પણ જોવા મળી હતી. જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102005/jhanvi002.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટીમાં જાહન્વી કપૂર પણ જોવા મળી હતી. જાહન્વી કપૂર ગ્રીન ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી.
5/5
![મુંબઈ: વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ખાસ અવસર પર ફિલ્મના નિર્દેશક કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/17102001/jhanvi001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ખાસ અવસર પર ફિલ્મના નિર્દેશક કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી.
Published at : 17 Oct 2018 10:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)