શોધખોળ કરો

જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ

બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે તેમના ઘરે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓએ ભાગ લીધો હતો.

મુંબઈ: બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે તેમના ઘરે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓએ ભાગ લીધો હતો. જાવેદની પાર્ટીની ખાસ વાત એ હતી કે આ પાર્ટીમાં ખાસ થીમ રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ઘણા બોલીવૂડ સેલેબ્સજ જોવા મળ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ પાર્ટીની થીમ 60 અને70ના દશકના ડ્રેસ જોવા મળ્યા હતા. એવામાં શબાના આઝમી અને જાવેદ અખ્તર ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ જાવેદ અખ્તરના દિકરા ફરહાન અખ્તર પણ આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. ફરહાન સાથે તેની ગર્લફ્રેન્ડ શિબાની પણ જોવા મળી હતી. પાર્ટીની થીમ મુજબ ફરહાન અમિતાભ બચ્ચનના લુકમાં જોવા મળ્યો હતો. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લીજેન્ડ એક્ટર શમ્મી કપૂરની સ્ટાઈલમાં ડ્રેસ પહેરી પહોંચ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ આ પાર્ટીમા આમિર ખાન અને કિરણ રાવ પણ પહોંચ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ અનિલ કપૂર પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. તેઓ પાર્ટીની થીમ મુજબ ડ્રેસ પહેરી પહોંચ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ નિર્દેશક અને એક્ટર સતીશ કૌષિક પણ બ્લેક એન્ડ વ્હાઈટ પોલ્કા ડોટ શર્ટમાં પાર્ટીની થીમને ફોલો કરતા જોવા મળ્યા હતા. જાવેદ અખ્તરે 70ના દશકની થીમ પર કરી જન્મદિવસની ઉજવણી, અલગ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ એક્ટ્રેસ દિવ્યા દત્તા આ પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળી હતી. દિવ્યા અનારકલી ડ્રેસમાં પહોંચી હતી. (તમામ તસવીરો માનવ મંગલાણી)

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
Embed widget