શોધખોળ કરો

અમિતાભની તબિયતને લઇ જયાએ કરી મોટી વાત, જાણો શું કહ્યું ?

1/4
મુંબઈઃ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. તેઓ જોધપુરમાં શૂટિંગ કરી રહ્યા હતાં. અમિતાભ બચ્ચને આખી રાત ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તેવું જાણવા મળ્યું છે ત્યાર બાદ અચાનક તેમની તબિયત લથડી છે. બિગ બીની તબિયત અંગે જયા બચ્ચને પ્રથમ વખત વાત કરી હતી.

2/4
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની અચાનક તબિયત બગડતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

3/4
ડોક્ટરોની એક ટીમે જોધપુર પહોંચીને અમિતાભ બચ્ચનનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ડોક્ટર જયંતે કહ્યું કે, હવે અમિતાભ પહેલાથી સારું અનુભવી રહ્યા છે.

4/4
જયા બચ્ચને કહ્યું કે, અમિતજીની તબિયત સારી છે. પીઠમાં દર્દ છે, કમરમાં દર્દ છે. અનેક પ્રકારના દર્દ છે. કોસ્ચ્યૂમ ઘણા ભારે છે, તેથી વધારે તકલીફ છે. દવાઓથી રાહત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 

Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું

Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 

બેંક FD ને ટક્કર આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો વ્યાજ દર, નિયમ અને ટેક્સના ફાયદા 

Embed widget