શોધખોળ કરો
સ્ટાઈલિશ જૂતા પહેરી જાહેરમાં આવી જેનિફર લોપેઝ, સોશયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
1/3

જેનિફરના પેન્ટ સ્ટાઇલનાં જૂતા પર તેણે સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો. જેનિફર લોપેઝે જે ડેનિમ શૂઝ પહેર્યા છે તે વર્લ્ડ ફેમશ બ્રાન્ડ વર્સાચે (Versace)ના છે. તે લોન્ગ બૂટ છે. જેનિફરે તેને પહેરવાથી તે વધુ ગોર્જિયસ લાગતી હતી. જેને કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. શોર્ટ શર્ટની સાથે જેનિફરે આ શૂઝ પહેર્યા હતા.
2/3

જેનિફર લોપેઝે અનોખી સ્ટાઇલનાં જૂતા પહેર્યા હતાં. જેનિફરના ડેનિમ શૂઝ એકદમ અનોખા હતાં. તેના આ જૂતા પેન્ટ સ્ટાઈલના હતા જેના કારણે લોકો તેને જોઈ એકદમ દંગ રહી ગયા હતા.
Published at : 02 Aug 2018 05:02 PM (IST)
Tags :
Jennifer LopezView More




















