ઝી ટીવીના શો ‘ઝાંસીની રાણી’માં મનુનો રોલ કરનારી ઉલ્કા ગુપ્તા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. 19 વર્ષની ઉલ્કા ઈંસ્ટા પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
2/11
3/11
4/11
5/11
ઉલ્કાને સાત વર્ષની ઉંમરે રેશમ ડંખમાં બાળ કલાકારના રોલથી ટીવીની કરિયર શરૂ કરી હતી.
6/11
7/11
8/11
9/11
ઉલ્કાએ થોડા સમય પહેલા ઈંડસ્ટ્રીમાં થતાં ભેદભાવ વિષે ખુલીને વાત કરી હતી. અને પોતે સાત વર્ષની ઉંમરે આ ભેદભાવનો શિકાર થઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
10/11
જો કે હવે ઉલ્કા તમિલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરી રહી છે. જેમાં રૂદ્રમહાદેવીમાં તેને લિડ રોલ મળ્યો છે. આ ફિલ્મ એપ્રિલ 2017માં રીલિઝ થશે. ઉપરાંત ઉલ્કાએ એક મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યુ છે.
11/11
આ શો છ મહિનામાં ઓફ એર થઈ ગયો. જે પછી ઉલ્કાએ ઘણા ઓડિશન આપ્યા પણ તેના રંગના કારણે તેને બધેથી નિરાશા મળી હતી.