વ્હાઈટ અને ગોલ્ડન રંગના લહેંગામાં જ્હાનવી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/7
કાર્યક્રમમાં બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પણ સામેલ થયા હતા. આ દરમિયાન જ્હાનવી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
7/7
મુંબઈઃ સોનમ કપૂર અને અને આનંદ આહૂજાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. મુંબઈની સનટેક બીકેસીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ફંક્શન માટે ડ્રેસ કોડ ઈન્ડિયન ફેસ્ટિવ શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો છે. સેલેબ્સ પણ ડ્રેસ કોડમાં સજ્જ થઈને આવ્યા છે.