શોધખોળ કરો

શ્રીદેવીના નિધન બાદ પ્રથમ વખત શૂટિંગ પર પહોંચી જ્હાન્વી, જુઓ તસવીરો

1/7
8 માર્ચ, ગુરુવારે બોની કપૂરે હરિદ્વારમાં ગંગા નદીમાં શ્રીદેવીના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ સમયે તે તેના આંસુ રોકી શક્યો નહોતો. હરિદ્વારમાં બોની કપૂર સાથે અનિલ કપૂર, અમર સિંહ પણ હતા.

2/7
6 માર્ચે જ્હાન્વીએ તેનો 21મો બર્થ ડે પરિવાર અને કઝિન્સ સાથે મનાવ્યો. જેના કારણે તેને ટ્રોલ પણ થવું પડ્યું. કેટલાંક યૂઝર્સે બર્થડે સેલિબ્રેશનની તસવીરો પર કમેન્ટ કરી કે તે મમ્મીને આટલી જલદી કેવી રીતે ભૂલી શકે છે.

3/7
ફિલ્મ ચાલુ વર્ષે 20 જુલાઈના રોજ રિલીઝ થશે.

4/7
ધડક ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડકશ્ન અંતર્ગત બની રહી છે. કરણ જોહર શ્રીદેવીની નજીક હતો. શ્રીદેવીના મોત બાદ હવે તે જ્હાન્વી ની પણ નજીકનો બની ગયો છે. તે જાણે છે કે થોડો સમય સુધી જ્હાન્વી સારી રીતે કામ કરી નહીં શકે. તેથી કરણે ટીમને જ્હાન્વીને આરામથી કામ કરવા દેવા કહ્યું છે.

5/7
હરિદ્વાર પહેલા રામેશ્વરમના સમુદ્રમાં પણ શ્રીદેવીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે જ્હાન્વી, ખુશી પણ સાથે હતા.

6/7
આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ છે.

7/7
મુંબઈઃ શ્રીદેવીના અવસાન બાદ તેની દીકરી જ્હાન્વી કપૂર ગુરુવારે ફિલ્મ ધડકના શૂટિંગ પર પહોંચી હતી. શૂટિંગની તસવીરોમાં તે સાડીમાં નજરે પડી છે. તેનો આ લુક શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ-વિંગ્લિશ મૂવીને મળતો આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget