શોધખોળ કરો

Jubin Nautiyal : નિકિતા દત્તા સાથે લગ્ન કરવા બાબતે જુબિન નૌટિલયાલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Jubin Nautiyal - Nikita Dutta : હાલમાં આ સમાચારો ફેલાયા છે કે નિકિતા દત્તા અને જુબિન નૌટિલયાલ એક બીજાને ડેટ કરી રહ્યાં છે.

Jubin Nautiyal : બોલિવૂડની ગલીઓમાં હાલના દિવસોમાં બે સ્ટાર્સ વચ્ચેના પ્રેમની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, તે સ્ટાર્સ છે ફેમસ સિંગર જુબિન નૌટિયાલ અને કબીર સિંહની એક્ટ્રેસ નિકિતા દત્તા. એવા અહેવાલો છે કે જુબિન અને નિકિત દત્તા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના સંબંધો વિશે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ હાલમાં જ જુબિને આ અહેવાલો પર મૌન તોડ્યું છે અને  પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું જુબિન નૌટિયાલે ? 
બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં ઝુબિને કહ્યું, "અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. હું નિકિતાને ત્યારથી ઓળખું છું જ્યારે તે ટીવી શો 'એક દુજે કે વાસ્તે'માં કામ કરતી હતી. મેં તે શોનું એક ગીત ગાયું અને પછી અમે એકબીજાને સારી રીતે ઓળખ્યા. નિકિતા અને હું જુહુના એક કેફેમાં ફરતા હતા. અમે ડેટિંગ કરી રહ્યા છીએ કે નહીં તેના પર હું ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે એક વસ્તુ બીજી તરફ દોરી જાય છે અને અમે ગોસિપનો વિષય બનવા માંગતા નથી."

View this post on Instagram
 
A post shared by Bollywoodflash (@bollywoodflash01)

કેવી રીતે શરૂ થઈ ચર્ચા 
થોડા દિવસો પહેલા જુબિન અને નિકિતા એક રેસ્ટોરન્ટમાં સાથે દેખાય હતા, ત્યારબાદ સમાચાર વાયરલ થવા લાગ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે અને એકબીજાને ડેટ કરી રહ્યા છે. સમાચાર અનુસાર બંને પહેલીવાર કબીર સિંહ ફિલ્મના સેટ પર મળ્યા હતા જેમાં નિકિતા એક્ટિંગ કરી રહી હતી, જ્યારે જુબિને  ફિલ્મ 'તુઝે કિતના ચાહને લગે હમ' હિટ ગીત ગાયું હતું.બંને મળ્યા અને પછી મામલો આગળ વધ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ નિકિતા દત્તા જુબિન નૌટિયાલના હોમ ટાઉન ઉત્તરાખંડ પહોંચી હતી જ્યાં બંનેના પરિવારજનો એકબીજાને મળીને આ સંબંધ માટે સંમત થયા છે. હવે ખબર નથી કે આ અહેવાલોમાં કેટલું સત્ય છે, પરંતુ સમાચાર એ છે કે લગ્નની ગુપ્ત તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ તૈયારીઓને લઈને તાજેતરમાં જ બંને મુંબઈમાં પણ મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ

Embed widget