ઉલ્લેખનીય છે કે, ફિલ્મોમાં સંસ્કારનો છેડો પકડી રાખનાર પૂર્વ સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાએ બોલ્ડનેસ અને હોટનેસથી ભરપૂર આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટર બન્યા છે.
2/11
ફિલ્મ માટે રાય લક્ષ્મીએ 11 કિલો વજન ઘટાડ્યું અને બાદમાં ફિલ્મની માગ પ્રમાણે અભિનેત્રીએ પોતાનું વજન વધારવું પડ્યું.
3/11
મીડિયા અહેવાલ અનુસાર અભિનેત્રીઆ ફિલ્મમાં 96 અલગ અલગ આઉટફિસ્ટમાં જોવા મળશે.
4/11
જૂલી 2 લક્ષ્મીની 50મી ફિલ્મ છે.
5/11
કહેવાય છે કે, આ ફિલ્મ જૂલી ફિલ્મની જેમ જ ખૂબ જ બોલ્ડ હશે.
6/11
આ ટ્રેલરમાં ફિલ્મના ગીત ‘ઓ જૂલી’ની ધૂન પણ સાંભળવા મળે છે.
7/11
અભિનેત્રી ટ્રેલરમાં હોડ એન્ડ બોલ્ડ સીન કરતી જોવા મળી રહી છે.
8/11
ટ્રેલરમાં રાય લક્ષ્મી ખૂબજ આકર્ષક દેખાઈ રહી છે.
9/11
આ ફિલ્મના લેખર અને ડાયરેક્ટર દીપક શિવદાસાની છે.
10/11
આ ફિલ્મમાં જૂલીનો રોલ અભિનેત્રી રાય લક્ષ્મીએ નિભાવ્યો છે.
11/11
બોલીવુડ ફિલ્મ ‘જૂલી 2’નું બોલ્ડ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ 2004માં આવેલ ફિલ્મ જૂલીની સીક્વલ છે.