શોધખોળ કરો

જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ સાચા છે, મારું દિમાગ એકદમ ખાલી છેઃ અમિતાભ બચ્ચન

મુંબઈઃ ફિલ્મોમાં કેટલાક લાવજવાબ હાસ્ય ભૂમિકા ભજવનાર અને હસાવતા સંવાદ બોલનાર મહાનાયક અમિતાભ બચ્ચને ન્યાયમર્તિ (નિવૃત્ત) માર્કન્ડેય કાત્જુ દ્વારા તેમને ખાલી દિમાગ કહેવાની વાતને ખૂબ જ હળવા અંદાજમાં જવાબ આપ્યો છે. કાત્જુ મોટેભાગે વિવાદિત નિવેદન આપતા રહે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે ગત 17 સપ્ટેમ્બરે પોતાના એક સોશિયલ મીડિયા પેજ પર અમિતાભ પર નિશાન સાધતા લખ્યું હતું, અમિતાભ બચ્ચનનું દિમાગ ખાલી છે અને જોકે મોટાભાગના મીડિયાકર્મી તેમના વખાણ કરે છે, મને લાગે છે તેમનું પણ દિમાગ ખાલી છે. અભિનેતાએ કાત્જુની ટિપ્પણીને લઈને પૂચવામાં આવતા કહ્યું કે, તે (કાત્જુ) સાચુ કહે છે, મારું દિમાગ ખાલી છે. તે સાચા છે, મારું દિમાગ ખલ્લાસ (ખતમ) છે. અમિતાભે એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે એક જ સ્કૂલમાં ભણ્યા છે. તે મારા સીનિયર હતા. અમારી વચ્ચે કોઈ દુશ્મની નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો

Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત

Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું

2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

Embed widget