શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ કિયારા અડવાણીના આ વ્હાઈટ બેગની કિંમત જાણીને ચોંકી જશો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133734/kiara-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![કિયારા હવે ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’માં નજર આવશે. આ ફિલ્મમાં કિયારા સાથે અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 27 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થશે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133934/kirara-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા હવે ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’માં નજર આવશે. આ ફિલ્મમાં કિયારા સાથે અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 27 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થશે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
2/5
![ફિલ્મ કબીર સિંહે કિયારાની કારકિર્દીને એક નવી ઉડાન આપી છે. બૉક્સ આફિસ પર આ ફિલ્મ અનેક મોટી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133753/kiara2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ કબીર સિંહે કિયારાની કારકિર્દીને એક નવી ઉડાન આપી છે. બૉક્સ આફિસ પર આ ફિલ્મ અનેક મોટી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
3/5
![આ બેગની કિંમત 3, 53,707 લાખ રૂપિયા છે. કિયારા બર્થડે દિવસે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133748/Kiara-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બેગની કિંમત 3, 53,707 લાખ રૂપિયા છે. કિયારા બર્થડે દિવસે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી.
4/5
![કિયારાના બર્થડે લૂકમાં સૌથી વુધ ધ્યાન તેના વ્હાઈટ બેલ્ડ બેગે પોતાની તરફ ખેચ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133742/Kiara-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારાના બર્થડે લૂકમાં સૌથી વુધ ધ્યાન તેના વ્હાઈટ બેલ્ડ બેગે પોતાની તરફ ખેચ્યું હતું.
5/5
![મુંબઈ: ફિલ્મ કબીર સિંહથી રાતો રાત નામના મેળવનારી એક્ટ્રેસ કિયારા અડવાણીએ હાલમાં જ 31 જુલાઈએ પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે જન્મદિવસના અવસર પર કિયારા પર્લ વ્હાઇટ આઉટફિટમાં નજર આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/10133734/kiara-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: ફિલ્મ કબીર સિંહથી રાતો રાત નામના મેળવનારી એક્ટ્રેસ કિયારા અડવાણીએ હાલમાં જ 31 જુલાઈએ પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે જન્મદિવસના અવસર પર કિયારા પર્લ વ્હાઇટ આઉટફિટમાં નજર આવી હતી.
Published at : 10 Aug 2019 01:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)