સરફરાજે નમાજે ઝનાજામાં સામેલ તમામ ફેન્સનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું તેમના પિતા તમામ ફેન્સને ખુબ પ્રેમ કરતા હતા.
2/4
મુંબઈ: દિગ્ગજ અભિનેતા અને લેખક કાદર ખાનનાં નિધન બાદ બોલીવુડ શોકમાં છે. 81 વર્ષનાં કાદર ખાને કેનેડાની હૉસ્પિટલમાં સોમવારે સાંજે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આજે કાદર ખાનનાં નશ્વર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
3/4
પિતાના અંતિમ સંસ્કારના સમયે બંને દિકરાઓ પોતાના આંસુ રોકી નહોતા શક્યા. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો છે જેમાં કાદર ખાનના પુત્ર સરફરાજ પ્રેયર મીટમાં પોતાના પિતાની યાદોને શેર કરતા જોવા મળી રહ્યા છે.
4/4
કાદર ખાનને આજે કેનેડાના ટોરંટોમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતા. તેમના નમાજે ઝનાજામાં મોટી સંખ્યમાં ફેન્સ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના અંતિમ વિધિની કેટલીક તસવીરો જોવા મળી છે.